SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ વીરજન્મ ઈસ્વીસન ઘટના અનુમતી ન આપતાં, બે વર્ષ થવા કહ્યું. વર્ધમાન કુમારે વડિલ ભાઈની આજ્ઞા માથે ચડાવી. નંદીવર્ધનનો રાજ્યાભિષેક થયે. પ૬૮ માગસર વદિ ૧૧ વર્ધમાન કુમારની દીક્ષા. ગોવાળ અને શૂલપાણી યક્ષને ઉપસર્ગ. પ૭ ચંડકૌશિક અને કંબલ શંબલને પ્રસંગ. રાજગૃહીમાં ચોમાસું. ગશાળાને મેળાપ. ગોશાળાએ સ્વયં ભ. મહાવીરની દીક્ષા લીધી. ૫૫૯ પ્રભુ મહાવીરનું અનિયત ચતુર્માસ. ૫૫૮ કુર્મગ્રામ જતાં ગોશાળાએ તલના છોડના પુષ્પ વેને પ્રશ્ન પૂછ. કુર્મગ્રામમાં ગોશાળાએ વૈશ્યાયન તાપસની મશ્કરી કરી, એટલે તાપસે ક્રોધિત થઈ તેજોલેસ્યા મૂકી. ભ. મહાવીરે શીતલેમ્યા મૂકી ગોશાળાને બચાવ્યા, અને ગોશાળાના પૂછવાથી તેજોલેસ્યાને વિધિ બતાવ્યું. કૂર્મગ્રામથી સિદ્ધાર્થ પુર જતાં તલના પુષ્પના છેને તલની શિંગમાં ઉત્પન્ન થયેલા જોયા અને ગોશાળાએ નિયતિવાદ પિતાના મનમાં દઢ કર્યો. પછી ગશાળે ભ. મહાવીરથી જુદું પડે અને તેજલેસ્યા સાધી અષ્ટાંગનિમિત્તનું જ્ઞાન મેળવી પિતાને સર્વ તરીકે જાહેર કર્યો અને નેવે મત ચલાવ્યું. ભ. મહાવીરનું દશમું ચતુર્માસ શ્રાવસ્તિમાં થયું. ૫૫૭ ૭ભૂમિમાં પેઢાલગ્રામમાં સંગમક દેવને ઉપસર્ગ. અને વિશાલામાં ચતુર્માસ. ચતુર્માસ પછી અમરેન્દ્રને પ્રસંગ કૌશા ખીમાં માગશર વદી એકમે અનિગ્રહ લીધે. શતાનિકે ચંપાને ભંગ કર્યો. લગભગ છ મહિના પછી ચંદનબાળાના હાથે ભ. મહાવીરને અભિગ્રહ પૂર્ણ થતાં ભગવાને પારણું કર્યું. પછી મેંઢીક ગ્રામમાં ગોવાળિયાએ કાનમાં ખીલા નાખી ઉપસર્ગ કર્યો. ૫૫૬ ચંપાનગરીમાં ચતુર્માસ. ૫૫૫ વૈશાખ શુદિ દશમે ઋજુવાલુકાને તીરે ભગવાનને કેવળજ્ઞાન થયું. વૈશાખ શુદિ ૧૧ ઇંદ્રભૂતિ-ગૌતમ આદિ ૧૧ વિદ્વાન બ્રાહ્મણોએ ૧૪૪૪ શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તે જ દિવસે ગણુધરપદની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ સાલમાં ગણુધરેએ દ્વાદશાંગીની રચના કરી. રાજા શ્રેણિકનું જૈન થવુ. પ્રસન્નચંદ્ર રાજર્ષિની દીક્ષા. આદ્રકુમારની દીક્ષા. અભયકુમારની દક્ષા. શ્રેણિકનું ભરણુ. કણિકને રાજ્યાભિષેક. મગધની રાજધાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy