SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧૨] એક હજાર વર્ષનાં પાદચિહ્નો [૨૦૧]. વીરજન્મ ઈસ્વીસન ઘટના સંવત પૂર્વે ચંપાનગરીમાં સ્થપાઈ, કેણિકનું વિશાલાપતિ ચેડા રાજા સાથે યુદ્ધ થયું, જેનું બીજું નામ “મહાકંટશીલા ” હતું. ૫૪૧ જમાલી પ્રથમ નિહનત થયે. ગોશાળાએ ભગવાન ઉપર તેજો લેસ્યા મૂકી. ગોશાલાનું મૃત્યુ થયું. જંબૂકુમારને રાજગૃહીમાં જન્મ. ૫૩૯ તિષ્યગુપ્ત બીજો નિહનવ થશે. બુદ્ધદેવનું નિર્વાણુ. પ્રદેશ રાજાને કેશોમુનિને પ્રતિબંધ. પ્રદેશનું જૈન થવું. કેશીમુનિ અને ગૌતમસ્વામીને સંવાદ. કેશમુનિને ભ. મહાવીર પ્રરૂપિત પંચ મહાવ્રતને સ્વીકાર. ગૌતમ સ્વામીનું અષ્ટાપદ ઉપર યાત્રાર્થે ગમન અને પંદરસો તાપસને પ્રતિબંધ. હાલિકને પ્રસંગ. પર આ વદિ અમાવાસ્યાએ ભ. મહાવીરસ્વામીનું અપાપાપુરીમાં મેક્ષગમન, દિવાળી પર્વની શરૂઆત. અવંતિપતિ ચડપ્રોતનું મરણ. વે રનિર્વાણ સંવત પર ગૌતમસ્વામીને કાર્તિક શુદિ એકમે કેવળજ્ઞાન. અવંતિપતિ ચંડ પ્રધોતની ગાદીએ પાલકને રાજ્યાભિષેક. સુધર્માસ્વામી ગચ્છાધિપતિ બન્યા. જંબૂકુમાર આદિની દીક્ષા. ૫૧૪ ગૌતમસ્વામીનું રાજગૃહીમાં વૈભારગિરિ પર્વત ઉપર નિર્વાણ. સુધર્માસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ૫૦૬ સુધસ્વામીનું નિર્વાણ. ૫૦૫ જંબુસ્વામીનું કેવળજ્ઞાન. યુગપ્રધાન પ્રભવસ્વામીની દીક્ષા. ૪૯૦ શયંભવસ્વામીનો જન્મ.. ૪૬૬ અવંતિપતિ પલકનું મૃત્યુ. પાટલીપુત્રમાં ઉદાયી રાજાનું ભરણું. ૪૬૫ નંદવંશના પ્રથમ નંદના રાજ્યને પાર ભ. ૪૬૨ જંબુસ્વામીનું નિર્વાણ. દશ વસ્તુને વિચ્છેદ. મેક્ષ બંધ થયું. પ્રભવસ્વામી યુગપ્રધાન થયા. શર્યાભવસ્વામીની દીક્ષા. ૪૫૬ રત્નપ્રભસૂરિએ ઉપકેશ વંશની સ્થાપના કરી. એવા લેની ઉત્પત્તિ. ૪૫૫ પ્રથમ નંદનું મરણ, બીજા નંદનું રાજ્યારોહણ. ૪૫૧ પ્રભવસ્વામીનું સ્વર્ગગમન. શયંભવસૂરિ યુગપ્રધાન થયા. ૪૪૫ બીજાનંદનું ભરણુ અને ત્રીજાનંદને રાજ્યાભિષેક. ૪૪ર યશભષ્ણુરિની દીક્ષા. મનકમુનિની દીક્ષા શર્યાભવસૂરિજીએ દશવૈકાલિક સૂત્ર , મનકમુનિને સ્વર્ગવાસ. ain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy