________________
Jain Education International
એક હજાર વર્ષનાં
પાદિચહ્નો
[વીરનિર્વાણના એક હજાર વર્ષની ખાસ ખાસ ઘટનાઓની યાદી ]
૫.
રખીતે અને એ વિષયની અનુકૂળતાને લીધે વીર નર્માણ પૂર્વની-ભ૦ મહાવીરના જન્મથી શરૂ થતી-ઘટનાઓથી આ લેખને પ્રારંભ કર્યો છે. અમાં ખાસ કરીતેભ મહાવીરના જીવનન ઘટનાએ અને તેમનો સમકાલીન કેટલીક વ્યકિતઓની ચોકકસ ઘટનાએ આમાં આપી છે. વાચકોની સરળતાની ખતર વીરનિ ણુ પૂની ઘટના સાથે વીરજન્મ સંવત અને સાથે સાથે ઈસ્વીસન પૂર્વા સંવત પણ આપેલ છે. અને વીરનિર્વાણ પછીની ઘટનાઓમાં વીરનિર્વાણુ સ ંવત અને ઇસ્વીસન પૂર્વેના સવત આપેલ છે.
લેખક : મુનિરાજ શ્રી ન્યાવિજયજી વિશેષાંકની યેાજના પ્રમણે જો કે આ લેખમાં ભ॰ મહાવીરના નિર્વાણુ પછીતી
આ લેખમાં આપેલી ઘટનાઓ સિવાયની બીજી કેટલીય ઘટના એવી છે કે જેને. ઉલ્લેખ કરવા જરૂરી હતા, પણ એક તા એ બધી ઘટનાનો ચેોક્કસ સાલવારી નથી મળતી અને બીજી એ બનાના અહીં ઉલ્લેખ કરવા બહુ જરૂરી પણ નથી એમ ધારીને એના ઉલ્લેખ જતા કર્યો છે. વળી કેટલાક અગત્યના પ્રસંગાની સાલવારી ન મળવા છતાં એ પ્રસંગની મહત્તાને કારણે અહીં તેના ઉલ્લેખ કર્યો છે. આમાં કેટલાક પ્રસ ંગા છુટી પણ ગયા હશે !
જે ઘટનાઓના સંવત નથી મળ્યો ત્યાં ડૅશ (— )નું નિશાન મૂકયું છે.
જે ઘટનાઓના, અહીં આપેલ સ ંવત નિશ્ચિત નથી લાગ્યા ત્યાં કુલ (*)નું નિશાન મૂકયુ છે.
વીરજન્મ
સવત
૧
૫
19
ઈસ્વીસન પૂવે
પ૯૮ ક્ષત્રિય કુંડમાં ભ. મહાવીરના જન્મ બારમે દિવસે વમાન નમ પાડયું.
ઘટના
૫૯૩ આમલકી ક્રીડા, દેવના ઉપદ્રવ, દેવાએ મહાવીર નામ આપ્યું. ૫૯૧ વમાન કુમારને નિશાળે બેસાર્યા, ઇન્દ્ર અને વમાન કુમારની વચ્ચે પ્રશ્નોતર થયા. જનેન્દ્ર વ્યાકરણની રચના થઇ.
૧૬-૨૦ ૫૮૨ થી ૫૭૮ વમાન કુમારનુ યશે!દા કુમારી સાથે લગ્ન.
૨૪
૫૭૦ વષઁમાન કુમારનાં માતાપિતાને સ્વર્ગવાસ, વર્કીંમાન કુમારે વિડલ ભાઈ નદીવર્ધન પાસે દીક્ષાની અનુમતી માગી, ન’દીવને
For Private Personal Use Only
www.jainelibrary.org