SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અ ૧-૨ ]. દશ શ્રાવકે [૧૭ ] ઉપસંહાર આ દશે શ્રાવકોએ પંદર ના વર્ષની શરૂઆતમાં કુટુંબની તમામ વિવિધ ઉપાધિને ત્યાગ કર્યો હતો. તેમને દેશ વરતિપર્યાય વીસ વર્ષ પ્રમાણ હતું એટલે તેઓએ નિર્મલ શ્રાવકધમની વીસ વર્ષ સુધી આરાધના કરી હતી. તેમજ તેઓ સર્વ સૌધર્મ દેવલોકમાં સરખા આઉખે દેવપણે ઉપજ્યા હતા. અત્રે ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે પહેલા, છડૂ, નવમા અને દશમા એ ચાર શ્રાવકને દેવિકાદિ ઉપસર્ગે થયા નથી. બાકીના છ શ્રાવકેને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ શ્રાવકને સર્વલમ્બિનિધાન શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રશ્નોત્તર થયા. અને ડ્રા શ્રાવકને દેવની સાથે ધર્મચર્ચા થઇ હતી. દશે શ્રાવક વિધિપૂર્વક ઉભય ટંક પ્રતિક્રમણ, ત્રિાલપૂજન, દાન- શીલ-તપ-ભાવ ગુરૂભક્તિ, સ્વાધ્યાય, સંયમ, જિનાજ્ઞાપાલન, પર્વદિને પૌષધાદિ ધાર્મિક ક્રિયા, નમસ્કાર સ્મરણ, પરોપકાર, યતના, સાધર્મિક વાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, વિવેક, સંવર, ભાષાદિસમિતિ, છએ જીવનકાયની દયા, ધાર્મિક જનની સબત, ઇંદ્રિયદમન, ચારિત્રની તીવ્ર ઉત્કંઠા, સંધની ઉપર બહુમાન, આગમાદિ લખાવવાં, તોર્થ ભાવના સદાચારિ પુરૂષોનાં ગુણગાન, નિંદાના પ્રસંગમન રહેવું, આત્મસ્વરૂપની વિચારણા વગેરે વગેરે ઉત્તમ જ્ઞાનક્રિયાગર્ભિત સદગુણના પ્રતાપે જેવી રીતે ધર્મવીર બનીને આત્મોન્નતિ સાધી ગયા, તેવી રીતે ભવ્ય છ વર્તન કરીને નિજ ગુણમણુતામય પરમપદને પામે એ જ હાર્દિક ભાવના! (વાચકોની અનુકૂળતા માટે દસ શ્રાવક યંત્ર આની પાછળ આપ્યું છે.) જૈનધર્મ જગતમાં અમારે ધર્મ પરિપૂર્ણ છે એ જૈનને જે મત છે તેનું હર્બટ વોરન (H. Warren ) અને પેર્ટો (0. Pertoid) સમર્થન કરે છે; જૈનધર્મથી વધારે સારો ધર્મ સંભવતા નથી, એમ પછી માને છે, કારણ કે ભાવનાત્મક, બોદ્ધિક અને વ્યાવહારિક-સત્ય ધર્મનાં એ ત્રણ તવેનું એ ધર્મમાં સામજસ્ય છે. પરમપુરૂષ વિષે નિશે (Nietroche )ની ભાવના જેવી શ્રેષ્ઠ અવની ભાવના એ ધર્મમાં છે એટલે કે જીવના પરિપૂર્ણ વિકાસની સૃષ્ટાપુરૂષના જેવી ભાવના છે. એ ધર્મમાં અહિંસાધર્મ બહુ દૂરગામી છે અને બીજા ધર્મોના સર્વે નીતિ નિયમ કરતાં એના અહંસા ધર્મના આચારથી બહુ સફળ પરિણામ આવે છે. – જૈનધર્મ ” નામક પુસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy