________________
[વર્ષ :
શ્રી જન સત્ય પ્રકાશવિરોષાંક
હા ધર્મની આરાધના કરવામાં આવ્યા. ત્યાં
અને મે
મહાશતક દેશવિરતિ ધર્મની આરાધના કરતા કરતા ચૌદ વર્ષ વીત્યા બાદ પિતાના વડિલ પુત્રને કુટુંબાદિને ભાર શેંપીને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા તેવામાં મદોન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને બેગ ભેગવવા માટે આકરે અનુકુલ ઉપસર્ગ કર્યો, પણ તે લગાર પણુ ધર્મધ્યાનથી ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને ચાલી ગઈ. તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની આરાધના કરીને આનંદ શ્રાવની માફક શરીરને શુષ્ક બનાવી દીધું. અવસરે શુભ ધ્યાનાદિ સાધના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રકટ થયું. આ જ્ઞાનથી તે લવણુ સમુદ્રમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં એક એક હજાર જન પ્રમાણુ ક્ષેત્રની બીના જાણવા લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાગૃવી.
એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસર્ગ કર્યો, ત્યારે કે ધમાં આવીને તે અવધિજ્ઞાનિએ કહ્યું “હે રેવતી, શા માટે આ પ્રમાણે ચીકણું કર્મ બાંધે છે? આવા પાપને લઈને જ તું સાત દિવસમાં અહીંથી મરીને પહેલી નરકમાં ઉપજશ'. પિતાના પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસે કાઢવા લાગી, અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઇ,
આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે મહાશતકને ઘેર શ્રી ગોતમવામીને મેકલીને કહેવરાવ્યું: “હે શ્રાવક, તમારે કેધાદિની આલોચના લેવી જોઇએ.' મહાશતકે પિતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલેચના લીધી. છેવટે તે એક માસની સલેખના કરી સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાવત સક વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પોપમ સુધી સુખ ભોગવી ત્યાંથી આવીને મહાવિદેહમાં સિદ્ધિપદ પામશે. હે મહાથાવા નદિનીપિતા
શ્રાવસ્તી નગરીમાં નંદીની પિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમનાં કુલ અને દ્રવ્ય સંપત્તિના બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તેમણે પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. અનુક્રમે તેનો આરાધના કરતા કરતા જ્યારે ચૌદ વર્ષ પુરા થયા, ત્યારે તેમણે પુત્રને કુટુંબને ભાર સંખે, અને પૌષધશાલામાં આવી વિવિધ ધર્મક્રિયા કરવા પૂર્વક સર્વ પ્રતિમાની આરાધના કરી. છેવટે તે સમાધિ ભરણે મરણ પામી અર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૧૦ મહાશ્રાવક તેલીપિતા
શ્રાવસ્તી નગરીમાં તેલીપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને ફાગુની નામે સ્ત્રી હતી. તેમની સમૃદ્ધિ અને ત્રતાદિની બીના પૂર્વની માફક જાગૃવી. અવસરે તે પિતાના પુત્રને કુટુંબને ભાર સે પી પૌષધશાલામાં આવીને પ્રતિમા વહન કરવા લાગ્યા. આ વગેરે
બીના શ્રી આનંદ શ્રાવકાદિની માફક જાણવી. છેવટે અતિમ આરાધના કરીને ભડાશ્રાવક. તેલીપિતા કીબ વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પળેપમનું આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org