SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૬ ] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ ચિત્ર નંબર 2547. મુનિશ્રીએ આને નબર ૧૦૪૬ આપ્યા છે. આ ચિત્રના જમણા ખભા ઉપર છે તથા ડાબા ખભા ઉપર એ એમ ચાર બાળકો છે, જ્યારે મુનિશ્રી તેણે વમાનકુમાર તથા બીજો એક છે!કરી હોવાની કલ્પના કરે છે. પરંતુ ઉપરના વર્ણનમાં જોઇ ગયા કે દેવે પિશાચનુ રૂપ કરીને વધમાનકુમારને એકલાને જ ખભા ઉપર એસાડયા છે, બીજા કોઇ પણ બાલકને નહિ. વાસ્તવિક રીતે આ બધાં હરિગમેષીનાં જુદાં જુદાં સ્વરૂપા તથા શકિત માટે પ્રાચીન શિલ્પીએ આ જુદી જુદી આકૃતિ બનાવી હોય એમ લાગે છે. માટે હિંદુ ધર્મશાસ્ત્રોમાં જુદાં જુદાં વર્ણન છે. પરંતુ વિસ્તાર ભયથી એક એ ઉલ્લેખા રજી કરીને આ ચર્ચા સમાપ્ત કરવી મને વાસ્તવિક લાગે છે. બતાવવા અને તે હરિઙ્ગગમેષ્ઠિન નુ ટુ નામ નૈગમેષ છે, અને તે નામ અથવવેદના સમયથી એક યક્ષનુ છે, અને ત્યાં તેના એક ઠેકાણે ઉલ્લેખ મેષના મસ્તક સહિતના છે અને ખીજે ઘેાડાના મસ્તક સહિતના છે. વળી નગમેષના નામના બદલે તેની સાથે સામ્ય ધરારતું નૈગમેય એવુ નામ પણ છે અને તે યુદ્ધના દેવ સ્કન્દની સાથે પશુ સામ્ય ધરાવે છે. વળી હરિણૈગમેષીન નું વાહન પણ માર છે, અને રકનુ વાહન પશુ મેર હાવાથી તેના વાહનમાં પણ સમાનતા છે. હરિગમેષીનના ચિત્ર માટે જુએ “જૈન ચિત્રકલ્પદ્રુમ ”માં છપાએલાં ચિત્ર. નંબર. ૧૮ અને ૧૮૭. વળી છાંદો॰ ઉપનિષદ્ના સાતમા સ્કન્દના ૨૬ મા શ્લોકની બીજી લીટીમાં વર્ણવેલા છાગમુખ, અગ્નિમુખ, સનતકુમાર વગેરે સ્કંદના સ્વરૂપોનાં વર્ણન સાથે ધણી બાબતેમાં હરિણૈગમેષિઘ્ન નું સામ્યપણું દેખાય છે. વળી રામાયણુ ( સત્ર ૪. અ ૨૨, શ્વે. ૪ર )માં વર્ણવેલા મણિભદ્ર, પ્રધુમ્ન, સુષે અને પાંચશિખાના સ્વરૂપ વર્ણન સાથે પણ રણમેષોન સામ્યપણુ ધરાવે છે. હરિગમેષીનનું છાગમુખનું સ્વરૂપ આ ઉપયુČકત ચિત્રમાં કાતરેલું છે. અને હણિગમેષિન તે એક સેનાપતિ છે, અને ઇંદ્રના આદેશથી ગર્ભાપહરણનુ કાર્ય કરે છે. એ પ્રમાણે કલ્પસૂત્રમાં વર્ણન છે. અને તેનું ચિત્ર પણ પત્થરમાં કોતરેલુ લખનૌના મ્યુઝીયમમાં J 626 તરીકે મોજુદ છે, જે કંકાલી ટીલામાંથી જ નીકળેલુ છે અને તેયી જ મારૂં માનવુ છે કે ઉપર્યું કત ત્રણે ચિત્ર હરિણૈગમેષીનનાં જુદાં જુદાં સ્વરૂપોનો રજુઆત કરે છે. હિંદુ ધર્મશાસ્ત્રામાં કેટલીક વખત તે છેકરાંઓને વધારા કરવાનું તથા સાથે સાથે કેલીક વખત યુદ્ધના દૈવ તરીકેનું પણ કામ કરે છે તેવાં વર્ણન છે. પરંતુ નંબર E 2 વાળી સ્ત્રીની આકૃત કેની છે તે સબંધી કાંઇ સમજણ પડતી નથ; તેના ઉપર વિદ્યાના પ્રકાશ પાડશે એવી આશા છે. ઉપ કત વર્ણન ઉપરથી સાબિત થય છે કે E 1 અને 2547 નંબરના મેષના મુખવાળી આકૃતિ મુનિત્રી કહે તેમ પિશાચની નહિ, પણ છા મુખવાળા નૈગમેષની જ છે, કે જે હિંદુધર્મના અથથો પ્રસિદ્ધિમાં આવેલા છે અને તેનું કામ પણ બચ્યાં વધારવાનુ હાવાથી બંનેના હાથમાં તથા ખભા ઉપર બળકા શિલ્પીએ કાતરેલાં છે 278 એક વૃક્ષન ઉપર જિનેશ્વરદેવની પદ્માસનસ્થ મૂર્તિ કોતરેલી છે, વૃક્ષના થડ ઉપર ગાધા જેવુ કાઇ જનાવર ચઢતું દેખાય છે અને ઝાડનો શીતલ છાયામાં એક પુરૂષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy