SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈન સ્થાપત્યો 卐 66 સાન્યા જૈને રસશણગાર લતામડસમ ધર્માંગાર . કવિ ન્હાનાલાલ ભારતમાં ઘણા પ્રાચીન સમયથી મૂર્તિપૂજાની ભાવના ચાલી આવે છે, અને : લેખક : શ્રીયુત સારાભાઇ મણિલાલ નવામ. કેટલાકાનું એવું માનવુ છે કે મહર્ષિ ગૌતમબુદ્ધના મૃત્યુબાદ તેની ભક્તિ નિમિત્તે બૌદ્ધધર્મના અનુયાયિઓએ મૂર્તિપૂજાની તથા મૂર્તિ બનાવવાની પ્રથમ શરૂઆત કરી. ગમેતેમ, આપણી પાસે જૈનધર્મના માનનીય પવિત્ર આગમ ગ્રંથો તથા શિલાલેખા વગેરેનાં સંખ્યાબંધ પુરાવાઓ છે કે જે રજુ કરીને સાબિત કરી શકીએ તેમ છીએ કે જ્યારે બૌદ્ધધનું અસ્તિત્વ પણ ન હતું ત્યારે પણ જિનમદિશમાં જિનમૃતિ એ સેંકડોની સ ંખ્યામાં પૂજાતી હતી. આ લેખમાં એવા બધા પુરાવા કંકાલી ટીલામાંથી નીકળેલા કેટલાક પ્રાચીન જૈન મૂતિ એની ખાસ વિશિષ્ટતા આપવાનુ સ્થાન અને સમય ન હોવાથી મથુરાના પુરાવાઓ આપીને હુ સતેષ માનીશ. પ્રાચીન ભારતીય કલાકારાએ મૂર્તિ બનાવવામાં તેના આંતરિક ભાવ અને પરિચિ તનનું પ્રદર્શન કરવાની ચેષ્ટા કરી છે. આ ચેષ્ટામાં તેઓએ મૂર્તિની મુખ્યાકૃતિ જ વિશેષ સુંદર બનાવવાની અને તેમાં યેાગ અને શાંતિને ભાવ બતાવવાની વિશેષ કાળજી રાખી છે. ભારતીય કલાનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ જિનની મૂર્તિમાં મળી આવે છે. તે મૂર્તિ એ નિઃસંદેહ ઉત્તમ છે, તે તે જોતાં જ તેમની શાંતમુદ્રા અને ધ્યાનમુદ્રા એકદમ પ્રત્યક્ષ ચાય છે. તે મૂર્તિઓને જોને મહાકવિ ધનપાલે કહેલા નીચેના ઉદ્ગારા સહેજે નીકળી પડે છે કેઃ-~~ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमंकः कामिनी संगशून्यः । करयुगलमपि यत्ते शस्त्रसंबन्धवन्ध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ १ ॥ અર્થાત્ ના નયનયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, જેનું વદનકમલ સન્ન છે, જેતા ખેાળા કાર્યાનીના સગથી રહિત-નિષ્કલંક છે, અને જેનાં કરકમલ શસ્ત્રના સબધથી મુક્ત છે, તેવા તું છે તે કારણે વીતરાગ હાઇ જગત્માં ખરા દેવ છે.” Jain Education International નવંશના રાજ્યકાળથી લગભગ ચાલુ સૈકા સુધીના જૈન શિલ્પકળાના નમૂનાઓ વિદ્યમાન છે. પ્રાચીન સમયમાં મૂર્તિવિધાન અને ચિત્રાલેખન, સ્થાપત્યને અંગે એના For Private Personal Use Only www.jainellbrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy