________________
[૧૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[ ૧૫ ૪
જોવાથી જ જણાઈ આવે તેમ છે, તેથી તે સબધી વિશેષ પિષ્ટપેષગ કરવુ ઉચિત
ધાયું નથી.
ગ્રન્થનું પ્રકાશન
આ ‘યુકિતપ્રોાધ નાટક ' કિવા વાણુારસીયમત ખંડન ' નામને સંસ્કૃત ગ્રન્થ પૂજ્યપ્રવર પ્રત્યૂષાભિસ્મરણીય પરમપકારી પ્રવચનેપનિષદ્વંદી આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજની જ્ઞાનવૃષ્ટિથી સાધન પામવા સાથે સંવત ૧૯૮૪માં રતલામ શેઠ ઋષભદાસ કેશરીમલજીની પેઢી તરફથી મુદ્રિત થવા પૂર્ણાંક પ્રકાશન પામ્યા છે. અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વર મહારાજ નિરૂપિત શુધન પ્રાપ્ત થયા બાદ એ જ દનમાંથી નીકળેલા સ્વમતિકલ્પિત મત-મતાંતરેથી શ્રદ્દાળુ આત્માએ મુગ્ધ અને અને પરિણામે સમ્યગ્દર્શનાદિ ગુણાથી વિમુખ ન થઇ જાય તે માટે આવા ખંડન-મંડનાત્મક ગ્રન્થો પણ પરમ ઉપકારક છે. એ પરમ ઉપકારક ગ્રન્થાનું સાઘન્ત વાયત કરી ભવ્યાત્મ સમ્યગ જ્ઞાનમાં સમ્યગ્ ધર્મÖમાં સુદૃઢ બને અને પરપરાએ શિવરમણીના ભાકતા થાય એ જ મહેચ્છા સાથે આ ઉપક્રમની અહિં પૂર્ણાહુતિ કરવામાં આવે છે.
*
Jain Education International
C
જૈન અહિંસાના પ્રભાવ
જેમાના અહિંસા પરમો ધર્મ : ના ઉદાર સિદ્ધાંત બ્રાહ્મણ ધમ` ઉપર ચિરસ્મરષ્નીય છાપ મારી છે. યજ્ઞયાગાદિમાં પશુવધ થઇ યનાથે હિંસા થતી હતી તે આજકાલ બંધ થઇ છૅ, તે જૈનધમે એક માટી છાપ બ્રાહ્મણધમ ઉપર મારી છે. પૂ કાળમાં યજ્ઞના બહાને અસખ્ય પશુઓની હિંસા થતી હતી કે જેનું પ્રમાણ મેદૂત કાવ્ય અને ખીજા અનેક ગ્રંથોથી મળી આવે છે. રતિદેવ રાજાએ જે યજ્ઞા કર્યા હતા તેમાં તેણે એટલાં પશુઓને વધ કર્યો હતા કે તેમના લોદી વડે નદીઓનુ પાણી લાલ ર્ંગનુ ખની ગયું હતું. તે કાળથી નદીનું નામ ચાતી પ્રસિદ્ધ છે. પશુવધથી સ્વગ મળવાના પૂર્વ કાળે જે ખ્યાલ હતા તેની આ કથા એક સાક્ષી છે. આ ધેર હિંસાથી બ્રાહ્મણો આજે મુક્ત છે તેના યશ જૈનધર્મને છે.
સ્વ. લેાકમાન્ય તિલક
( જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ )
For Private & Personal Use Only
www.jainelibrary.org