SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૮] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ ૭. દિગમ્બરોનું એવું પણ કાન છે કે-વેતામ્બરની વલભીપુરમાં ઉત્પતિ થયેલી છે અને તે અવસરે પડેલ દુકાળ એ તેઓની ઉત્પત્તિમાં કારણ છે. આવા પ્રકારનું દિગમ્બરનું કથન તે પોતાના પગમાં જ બંધનરૂપ થઇ પડે તેમ છે, કારણકે વિદ્વાને વિચારી શકે છે જે-દુષ્કાળના સમયમાં કપડા અથવા કૌપીન જેટલું વસ્ત્ર હોય તે પણ છુટે કે નવું મળે ? શું બુદ્ધિમાનેની કલ્પનામાં નથી આવતું કે આવા જ દુષ્કાળ પ્રસંગે પિતાને વિદ્યમાન વસ્ત્રાદિનો ત્યાગ કરે પડયો હોય અને પછીથી ગમે તે કારણે આગ્રહી થઈને નગ્નાવસ્થા સ્વીકારવા ઉપરાંત પિતાની પિલ ખુલ્લી પડી જવાના ભયથી “દુષ્કાળ પ્રસંગે કવેતામ્બરે ઉત્પન્ન થયા, એવી વિપરીત જાહેરાત કરવા સંબંધી ભયંકર દેશના ભાગીદાર થવા પ્રયાસ કર્યો હોય ! વધપ વેતામ્બરે પ્રાચીન છે, અને તેને સાબીત કરવા માટે અનેક શાસ્ત્રોય પાડો તેમજ યુકિતઓ છે છતાં જ્યારે તેઓ એમ કહે છે કે દુષ્કાળ પ્રસંગે વલભીપુરમાં તારે ઉત્પન્ન થયા, તે તેઓના તે કથન સામે તેઓને પ્રશ્ન કરવો જોઈએ કે તમારા જ શાસ્ત્રમાં “પંવના છેવત્તે વિમાચરણ કરાપત્તજ્જા રવિવાર ના રાજીવ રંધો મrોદ' 1શા વિક્રમરાજાના મરણ પછી પર૬ વર્ષ મહામોહથી દ્રવિડનામા સંઘ દક્ષિણ મથુરામાં ઉત્પન્ન થયે એવું જે કહેવામાં આવે છે તો તે સંઘ શું વેતામ્બરીય ન હત? વિકમથી પર૬ વર્ષ દ્રાવિડસંધ ઉપન્ન થયે તેમાં તમારા આચાયોના કથન સિવાય અન્ય એતિહાસિક શુ પુરાવો છે ? આવી આવી અનેક પ્રશ્નપરંપરાને સંભવ હોવાથી તેમજ પુરાતન ઇતિહાસ તરફ દષ્ટિ કરતાં તે સૈકામાં સોરઠ દેશમાં દુષ્કાળ પડયાનું કયાંઈ પણ જોવામાં ન આવતુ હેવાથી “મૂરું નાહિત કૃતઃ રાજા ' એ લૌકિક ન્યાય પ્રમાણે “દુષ્કાળ પ્રસંગે તાઅરે ઉત્પન્ન થયા” એવું વચન કઈ રીતે સંગત થઈ શકે ? ગમે તેમ છે પરંતુ ઉપર જણાવેલ યુકિતઓ જોતાં તેમજ તટસ્થ દૃષ્ટિએ ઉભય પક્ષના શાસ્ત્રનું અવલોકન કરતાં કોઈ પણ સુજ્ઞ પુરૂષ ચોકકસ એકરાર કરી શકે છે કે “દિગમ્બરે આધુનિક છે અને શ્વતામ્બરે પ્રાચીન છે. આ વિષય પર તે બીજી પણ અનેક યુક્તિઓ છે, પરંતુ વિસ્તાર થવાના ભયથી તેમજ નવીન દિગમ્બરોનું નિરાકરણ એ જ ઉદિષ્ટ વિષય હોવાથી આ વિષયને અહિં જ સંકોચી લેવાય છે, પ્રજ્ઞાશીલ વિદ્વાને માટે આટલું પ્રાસગિક કથન પણ ઘણું છે. શ્વેતામ્બર અને દિગમ્બરનું મુખ્ય વિવાદસ્થળ દિગમ્બરોને વેતામ્બરની સાથે મુખ્યતયા “ઉપકરણ” વિષયક જ વિવાદ છે. સ્ત્રીઓને ચારિત્ર અને પરંપરાએ મુકિતને અભાવ તેમજ સર્વજ્ઞભગવતેને કવલાહારને અભાવ એ બધા વિવાદોનું મૂળ ઉપકરણ છે. ઉપકરણ માત્ર એ અધિકરણ છે ઈત્યાકારક તેઓનું મન્તવ્ય હોવાથી સ્ત્રીઓથી વસ્ત્રાદિ ઉપકરણ રહિત ચારિત્ર પાળી શકાય નહિ, અને વસ્ત્રાદિ ઉપકરણ રાખે તે ઉપકરણ એ અધિકરણ હોઇ તેઓને ચારિત્રગુણનો સંભવ ન હોઈ શકે, તેમજ ચારિત્ર ન હોય એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ તેમજ મુક્તિ ન હોય. કેવલિ ભગવંતને પાત્ર વગેરે ઉપકરણના અભાવે કવલાહાર ન હોઈ શકે. એ પ્રમાણે બાહ્ય ત્યાગમાં જ ain Education ધર્મ માનીને અન્યલિંગ-ગૃહિલિંગિઓને મેક્ષની પ્રાપ્તિને પણ તેઓએ અપલાપ કર્યો. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy