SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨]. યુકિતપ્રબંધ નાટકને ઉપક્રમ [ ૧૨૭ ] એ અલાક્ષણિક અને અનુચિત અર્થ કરે એ અમુક અસદાગ્રહી વ્યકિતથી દિગમ્બર મતની ઉત્પત્તિ અમુક વખતે થયેલી છે એ માનવા માટે પુરતી જડ છે. ૩. જે દિગમ્બરે પ્રાચીન હોય અને વેતામ્બરે અર્વાચીન હોય અર્થાત દિગમ્બરમાંથી શ્વેતામ્બરની ઉત્પત્તિ થયેલી હોય તે વેતામ્બરોના સવ-ગ્રન્થમાં દિગમ્બરને અનુકૂલ અર્થ કઈ પણ સ્થળે ન આવી જાય તે માટે પુરતું લક્ષ્ય રાખવામાં આવ્યું હોત, પરંતુ વિદ્વાનેની જાણમાં જ હશે કે શ્વેતામ્બરેના સૂત્ર-ગ્રન્થમાં સ્થવિરકલ્પના વર્ણન સાથે દિગમ્બર અનુકૂલ જિનકલ્પના વર્ણન સંબંધી વિભાગે સ્પષ્ટ જોવામાં આવે છે. એથી જ સિદ્ધ થાય છે કે વેતામ્બરે સદાગ્રહી, સ્વતંત્ર તેમજ પ્રાચીન છે જ્યારે દિગમ્બરે કદાગ્રહી, પરતત્ર તેમજ અર્વાચીન છે. ૪. શ્રીમાન કુન્દકુન્દ્રાચાર્ય વિરચિત શ્રી મૂલાચાર' ગ્રન્થની “orgવ રંગમુદ્દે तउव्वुवहिमण्णमवि उवहिं वा । पयदं गहणिक्खेवो समिडि आदाणणिक्खेवा | ” આ ગાથાના તેમ જ બ્રહ્મચારિ પાંચાખ્યકૃત તત્વાર્થસૂત્રાવસૂરિના પિછાવિના धर्मोपकरणानि प्रतिलिख्य स्वीकरणं विसर्जनं सम्यगादाननिक्षेपसमितिः' तथा शय्यासनोपधानानि, शास्त्रोपकरणानि च । पूर्व सम्यक् समालोक्य प्रतिलिख्य पुनः पुनः ॥ १॥ गृह्णतोऽस्य प्रयत्नेन क्षिपतो वा धरातले । અવવિત્સારાધોરાદારતિઃ I ૨ ” (ાનાર્ણવ) ઇત્યાદિ. તેઓએ માનેલા સંખ્યાબંધ શાસ્ત્રોનાં પ્રમાણથી જ્ઞાન પધમાં પુસ્તકાદિ, સંયમપકરણમાં મોરપિંછી પ્રમુખ, તાધિ (શૌચાધિમાં) કમંડલુ વગેરે રાખવાની પરવાનગી છતાં કેવલ અત્યન્ત બિભત્સ દેખાતા નગ્નપણના નિરાકરણ માટે રાખવામાં આવતે એકાદ પડે ગ્રહણ કરવા સંબંધમાં મૂચ્છ દપની સ્થાપના કરવી એ મત્પાદક વ્યક્તિના દુરાગ્રહને અવધિ જણાવે છે. ૫. તેઓના જ શાસ્ત્રોમાં આપવાદિક વેષની કલ્પના કરવામાં આવેલ છે અર્થાતું લિંગાદિષવાન વ્યક્તિ અથવા રાજા અમાત્ય તેમ જ અતિલજ્જાવાન પુરૂષ કૌપીન અથવા કપડે રાખીને ગૌચરી માટે જાય એવા ભાવાર્થના પાઠો આપવા અને એમ છતાં અપવાદે ગ્રહણ કરેલા વસ્ત્રથી રખેને વસ્ત્રપણાને આરોપ ન આવી જાય તે માટે દશ પ્રકારના નગ્નની કલ્પના કરી આપવાદિક વેષને પણ નગ્નાવસ્થામાં ગણ એ તેઓના મતની ઉત્પત્તિ કોઈ અનભિજ્ઞ વ્યકિતથી અમુક સમયે થયેલ છે તે જણાવવા માટે બસ નથી ? . શ્વેતામ્બરાચાર્યોએ પિતાના સુત્ર-2માં દિગમ્બરોની ઉત્પત્તિ સંબંધી જે જે સ્થાને સંવત જણાવ્યા છે તે પ્રત્યેક સ્થળે એક જ સંવતનું પ્રતિપાદન કરનારાં હાઈ સંવાદી છે. જ્યારે દિગમ્બરએ પિતાની પ્રાચીનતા નહિ છતાં પ્રાચીનતા સાબીત કરવા માટે નીતિસાર-દર્શન સારાદિ ગ્રન્થમાં શ્વેતામ્બરની ઉત્પત્તિના પ્રસંગે વર્ણવ્યા છે તે એક બીજાથી વિસંવાદી હેવાનું નજરે દેખનારને સમજાયા સિવાય રહેતું નથી. એથી પણ સાબીત થાય છે કે તારે અર્વાચીન છે અને દિગમ્બરે પ્રાચીન છે” એવા દિગઅરેના કથનમાં કાંઈ પણ વજુદ નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy