SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧–૨] જેને રાજાએ [૧૩] ઈરાન-પાર્થિયાના પ્રદેશમાં કાર્દમ નદી છે તે તરફથી આવેલ શકો કાર્દમક વંશીય ગણાતા. આ વંશના મહાક્ષત્રપ ચન્ટને શક સંવના પ્રારંભમાં એટલે વીરનિ. સં. ૬૦પન આ કપાસમાં કાઠિયાવાડ-કચ્છમાં પિતાના રાજ્યને પાયે નાખ્યો અને રાજ્યને વિસ્તાર ફેલાવ્યો. તે રાજા પ્રતાપી હોવાથી તેના વંશજો ચટનવંશી ગણાયા. મહાક્ષત્રપ (વાસુબા) ચષ્ટને પછી તેને પુત્ર જયદામાં ત્યાંને રાજા થયે. તે બહુ પરાક્રમી ન હતું. તેની પછી રૂદ્રદામાં ગાદીએ આવ્યું. એ દરેક વિદ્યામાં કુશળ, વીર યોદ્ધો રાજ્યનીતિનિપુણ, સૌંદર્યવાન અને આદર્શ શાસક હતું તેણે લોકસંધ-કાર્યકર મંત્રી મંડળ, સહકારી મંત્રીમંડળ વગેરે રીતે રાજ્યને વ્યવસ્થિતપણે ચલાવ્યું હતું. તેમજ માલવા, સિંધ, કંકણુ, આંધ્ર, રાજપુતાને અને પંજાબ સુધી, યુદ્ધ કરી, પિતાની સત્તા જમાવી હતી. સ્વયંવરમાં તે અનેક રાજકન્યાઓને પરણ્યા હતા. તેણે રાજપુતાનાના અદમ્ય યોદ્ધાઓનું દમન કરી મહાક્ષત્રપ (મોટો સુબો) બિરૂદ ધર્યું હતું. તેણે પિતાની રાજધાની સોરઠમાંથી હટાવી ઉજજૈનમાં– માળવામાં સ્થાપી હતી. તેણે પહલવ જ્ઞાતિના સુવિશોખને સૌરાષ્ટ્રને સુબો બનાવ્યા હતા. તેણે વીરનિ. સં. ૬૭૭ (શક સં. ૭૨)માં પિતાની ખાનગી મિલ્કતમાંથી સુવિશાખની દેખરેખ નીચે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું, જેને પ્રશસ્તિ લેખ જુનાગઢમાં અશોકવાળી શિલા ઉપર પશ્ચિમ તરફ ખેલે અત્યારે પણ મળે છે. આ રાજા જનધમી હતા. ૧૨ વસ્તુતઃ કાલકાચાર્ય શકોને આ પ્રદેશમાં લાવેલ હોવાથી શકે તેમને પિતાના ગુરૂ માનતા હતા એટલે તેઓ જૈન હતા. પાશ્ચાત્ય વિદ્વાને પણ આ જાતિના મહાક્ષત્રપોને જૈન માને છે. મહારાજા રુદ્રદામાં ન હતું તે તેના સાગવારત પુરુષાર્થનિવૃત્તિતત્યતા શબ્દોથો પણ સિદ્ધ થાય છે. (મહાક્ષત્રપ રાજા રુદ્રદામા, ગુજરાતી અતિહાસિક લેખો ) મહાક્ષત્રપ ભદ્રમુખ રાજા રૂદ્રસિંહ રૂદ્રદામાને દામજદ અને રૂદ્ધસિંહ નામે બે પુત્ર તથા એક પુત્રી હતી. તે જૈન હતા. એ બન્ને ભાઈઓમાંથી એકે વીરનિ. સં. ૧૮૦વી ૭૩૨ની વચ્ચેના કાળમાં ગિરનાર પર નેમિનાથ ભગવાનના કેવળજ્ઞાન તથા મેક્ષપ્રાપ્તિના સ્થળે જિનાલ્યને ઉપયોગી કામ કરાવ્યું હતું, જેને શિલાલેખ જુનાગઢની બાવા પ્યારાના મઠ પાસેની ગુફામાંથી મળેલ છે. આ રૂદ્રસિંહના પુત્ર રૂદ્રસેને વીરનિ. સં. ૭૩૨ના ભાદરવા સુદ પાંચમે સત્ર ઊભું કર્યું હતું. ( ગુજરાતના એતિહાસિક લેખ નં. ૮, ૯, ૧૫, ૧૭ તથા મહાક્ષત્રય રાજા રૂદ્રદામા) મહારાજા ધરસેન ગુમવંશ પછી મિત્રક વંશ યાને વલભીવંશે સૌરાષ્ટ્રપર શાસન કર્યું. એ વંશને આધ સ્થાપક ભટ્ટાર્ક હતા. તેને સેનાપતિ ધરસેન, દ્રોણસિંહ, ધ્રુવસેન અને ધરમ નામે ચાર ૧૨. ભુજ (કચ્છ)ને ફર્ગ્યુસન મ્યુઝીયમમાં રાજા રુદ્રદામાના સમયના શક સંવત્ પર (બાવન)ના ચાર શિલાલેખે મળે છે, જેમાંarશામર સંબંધી લાખાણું છે. www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy