________________
[૧૨૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વ ૪
સાત વાહનનું બીજું નામ શાલિવાહન તયા શાતકણી છે. આ ગાદી ઉપર નામના અનેક રાજા
થયા.
( પ્રભાવક ચરિત્ર, ચતુવિ‘શક્તિ પ્રબંધ, નિશીથસૂણિ, પર્યુષણાચણિ પર્યુષણા દરાશતક તથા જૈન પચાંગ પદ્ધતિ પૃ૦ ૫૧ )
આ
કલિંગ નરેશ
વીરિન. સ. પ૫૦ પછી મધ્ય ભારતમાં ભયંકર દુકાળ પડયો, તે વખતે વજ્રસ્વામી શ્રીસ ંધને જગન્નાથપુરી લઇ ગયા હતા. ત્યાં સુકાળ હાવાથી સધે ત્યાં વસવાટ કર્યો. ત્યાને રાજા બૌદ્ધ હતા. તે બધાં ફુલો પેાતાના ઉપયોગ માટે શય્યા માટે મગાવી લેતે, તેથી જેતે ફૂલ જોઇએ તેને વાસી ફૂલ મળતાં. પર્યુષણાપમાં શુદ્ધ પુલ માટે શ્રી સંઘે વજ્રરવામીને વાત કરી. એટલે તેમણે આકાશગામિની વિદ્યાના બળે શ્રીદેવી વગેરે પાસે જઇ સધની પ્રાર્થીના પૂર્ણ કરાવી. આથી જિનશાસનની ખૂબ પ્રભાવના થઇ. રાજાને આ વાતની ખબર પડતાં તે વવમી પાસે આવી ચરણમાં ઢળો પડયો અને તેમને ઉપદેશ સાંભળી જન અન્યો.
( આવશ્યક વૃત્તિ તથા કલ્પસૂત્ર સુમેાધિકા )
થવીરપુર નરેશ
વીરિન, સ. ની છઠ્ઠી સદીમાં આ રાજા થયા. તેના રા માન્ય સેનાપતિ શિવભૂતિ કે જેણે એક સાથે બન્ને મથુરાપર વિજય પ્રાપ્ત કર્યો હતા તેણે જૈનાચાર્ય કૃષ્ણપાસે દીક્ષા લીધી હતી. રાજાએ આ શત્રભૂતિને રત્નક'બળનુ દાન કર્યું હતું. અસલમાં કયા પ્રદેશને માલિક હતા અને તેનું પૂરૂં નામ શુ હતુ તે ઉપલબ્ધ થતું નથી. માત્ર તે રથવીરપુરના રાજા હતા અને જૈન હતા એટલુ જ મળે છે.
આ
રાજા
( આવશ્યકનિયુ તિવ્રુત્તિ. )
Jain Education International
રાા નાહડ
નડુલ દેશની રાજધાની મ`ડાવરના પરમાર રાજા કુંટુંબીઓની ખટપટથી માર્યા ગયા, તેની રાણી "ભાણુ નાસી ગઇ અને ત્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યા. તેનુ નામ નાહડ પાડયું. નાહડ જ઼િગસૂરિના શ્રાવક બન્યો અને ગુરૂદત્ત નવકારમંત્રના પ્રભાવે સ્વ - પુરૂષસદ્ધિ મેળવી રાજા બન્યા. તેણે જજિગસૂરિની અંજનશલાકાથી મોટાં ૨૪ જિનાલયે અનાવ્યાં તથા વીરિન. સ. ૬૭માં સાચાર તીની સ્થાપના કરી
( વિવિધ તીર્થંકલ્પ, તપગચ્છ પટ્ટાવલી )
મહાક્ષત્રય રાજા રૂદ્રદામાં
કાલિકાચાર્યે પારસકુલધી શક રાજાને લાવી ઉજ્જૈનના અત્યાચારી રાજા ગભિહ્યુના રાજ્યના નાશ કરાબ્યા હતા. જો કે તે શક રાજાએ ઉજ્જૈનમાં માત્ર ચાર વર્ષ જ રહ્યા હતા, છતાં પશ્ચિમ ભારતમાં તેમની વિશે સત્તા જામ્યા વગર ન રહી.
www.jainelibrary.org