SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૧-૨ ] જેન રાજાઓ [૧૧૮] દેવા ઇછયું પણ સંપદિ કુમારે ખજાને ખાલી થવાના ભયથી તે કર્યું. અશકે પણ પિતાની ઇચ્છાને પાર પાડવા ખજાના સિવાયનું રાજ્ય જ બૌદ્ધસંધને દાનમાં આપી દીધું. એટલે કે ચાર કોડના બદલે બધી ભૂમિ ગીરે મૂકી. અશોકના મૃત્યુ પછી સંપદીએ ચાર કેડ આપી એ છેડાવી લીધી અને પિતાનું રાજ્ય સ્વાયત્ત કર્યું. આ રીતે સંપદિ ભારતને સમ્રાટ બન્ય. (વીર નિર્વાણ સંવત ઔર જેન કાલગણના) ૨ બોધિસત્તાવદાન કલ્પલતામાં પણ ઉપર પ્રમાણે જ ઉલ્લેખ છે: प्रख्यातषण्णवतिकोटिसुवर्णदाने, याते दिवं नरपतावथ तस्य पात्रः। शेषेण मंत्रिवचसा क्षितिमाजहार, स्पष्टं क्रयी कनककोटिचतुष्टयेन ॥ परिशिष्ट पर्व । ૩ ટોડરાજસ્થાન ભાગ ૧ એ ૪ પૃ. ૭૨૧ (હિન્દી) વગેરેમાં મારવાડમાં સંપતિએ કરાવેલ પ્રાચીન જિનવિહારોનુ રોચક વર્ણન છે. ૪ કે. પી. જાયસવાલ એમ. એ. બાર–એટ–લે. ઇ. સ. ૧૯૩૪ના જુન માસન મોડર્ન રિવ્યુના પૃ૦ ૬૪૭માં લખે છે કે-“કનિંગહામે પિતાના Ancient Coins of India નામક ગ્રંથમાં ૬૦મા પાને નં. ૨૦ની નીચે તક્ષશિલાની ટંકશાળને એક સિકકે છપાવ્યો છે. જેમાં બન્ને બાજુ મળીને “સમ્બદિ “મૌર્ય એ બે શબ્દ તથા સ્વસ્તિક વગેરે કરેલ છે. આવા સિકકા પાટલીના ખંડેરમાંથી પણ મળ્યા છે. પુરાણોમાં બતાવેલ રાજા દશરથ આ રાજા સંપ્રતિ પછી થએલ છે. અફઘાનીસ્તાન અને તેની આસપાસનો મુલક તથા તક્ષશિલા પણ સંપતિને આધીન હતા, એમ પ્રાપ્ત સિકકાઓ ઉપરથી પુરવાર થાય છે, ઇત્યાદિ. ૫ સત્યકેતુ વિદ્યાલંકારે “મોર્ય સામ્રાજ્યકા ઈતિહાસમાં પૃ. ૬૪૮થી ૬૫ર સુધી સમ્રાટ્ટ સંપ્રતિનું વર્ણન કર્યું છે. તેમાં તેમણે આ સમ્રાષ્ટ્રના પરિચય માટે એક મહત્વનું વાક્ય મૂકયું છે-“જન સાહિત્યમાં સમ્પતિનું તે જ સ્થાન છે કે જે બૌદ્ધ સાહિત્યમાં અશોકનું છે.” આ પ્રમાણે વિદ્વાને સંપતિને જૈન રાજા તરીકે સ્વીકારે છે. પુરાણના આધારે તેને રાજ્યકાળ ૧૦ વર્ષને છે, પણ તેણે પિતાના શાસનકાળમાં જૈનધર્મને ઘણ ઉદ્યોત કર્યો છે. મૌર્ય સામ્રાજ્યને પણ આ મધ્યાદ્દન લેખાય છે. સમ્રાટ સંપ્રતિ વીર વિ. સં. ૩૦૦માં સ્વર્ગવાસી થયા. (બહ૯૯૫ ભાષ્ય, પરિશિષ્ટ પર્વ, મૌર્ય સામ્રાજ્યક ઈતિહાસ, મૌર્ય સામ્રાજ્ય જૈન વીર, માડરિવ્યુ, જનસત્યપ્રકાશ વર્ષ છે. અંક ૨ ના આધારે) કલિંગરાજ મહામેઘવાહન ખારવેલ કલિંગ દેશ જેની પ્રાચીન પ્રચારભૂમિ છે. જૈનતીર્થ કુમારગિરિ (વર્તમાન ખંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy