________________
અંક ૧-૨] જેન રાજાઓ
[૧૧] પિતાની પુત્રી એથિનાનું ચંદ્રગુપ્ત સાથે લગ્ન કર્યું. આ રીતે ચંદ્રગુપ્તના રાજ્યની સીમા વધવા લાગી.
સંધિ પછી સેલ્યુકસ તરફથી રાજદૂત બનીને આવેલ મેગાસ્થની જે ભારતવર્ષનું વિવિધ દૃષ્ટિભર્યું વર્ણન લખ્યું છે, તે ઉપરથી માનવું પડે છે કે તે વખતે ચંદ્રગુપ્ત જે બીજો કોઈ રાજા ન હતા. સમ્રાટુ બન્યા છતાં ચંદ્રગુપ્ત ધર્મની બાબતમાં પછાત હોવાથી ચાણક્ય તેનું ધાર્મિક જીવન ઘડવાનો પ્રયત્ન આરંભ્યો હતો. પહેલ વહેલાં ચંદ્રગુપ્તને શૈવ ધર્મગુરૂ સાથે પ્રસંગ પય, પણ તેમાં તેને સંતોષ ન થયો. છેવટે જૈન આચાર્યોનાં ત્યાગ, તપસ્યા, જિતેન્દ્રિયતા, નિરીહતા આદિથી આકર્ષાઈ તે તેમને ઉપાસક બન્યો. આ રીતે ચંદ્રગુપ્ત જનધમી બન્યો.
ચંદ્રગુપ્તના રાજ્યકાળમાં એ પ્રદેશમાં આયાર્ય ભદ્રબાહુસ્વામી નહીં કિન્તુ સ્થૂલિભદ્રજી, આર્ય મહાગિરિજી, આર્ય સુસ્થિતસૂરિજી વગેરે વિચરતા હતા, અને ચંદ્રગુપ્ત તેઓના સંપથી સાચો જિન બન્યો હતો. તેણે જૈન મંદિરે કરાવ્યાં હતાં તથા જિનબિંબ ભરાવ્યાં હતાં. આ બિંબોમાંનું એક બિંબ ત્રણસો વર્ષ પહેલાં ધાંધણી તીર્થમાં બિરાજમાન હવાને અતિહાસિક ઉલ્લેખ મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન હતો એમ આજના બીજા વિદ્વાને પણ ભેદભાવ વગર સ્વીકારે છે."
સમ્રાટ ચંદ્રગુપ્ત છેવટે જન સાધુ થયું હતું એવી એક જૈન માન્યતા છે, પરંતુ તે કેવળ કલ્પનાના ધોરણે જ લખાયેલ છે.
ચંદ્રગુપ્તના સમય સુધીમાં જનોમાં વેતાંબર, દિગબરના ભેદ નહોતા પડયા. એ ભેદો પ્રારંભ તો વિક્રમની બીજી સદીથી થાય છે. તે પહેલાંના મહર્ષિએ બધાયને એક સરખા માન્ય-પૂજ્ય છે. ચંદ્રગુપ્ત જે સમ્રાટ દીક્ષા ગ્રહણ કરે એ બીના ખરે જ ગૌર. વિભરી છે, પરંતુ જે ઘટના બની જ ન હોય તેને, કેવળ ધર્મની મહત્તા વધારવાના આશયથી, કલ્પી કાઢવી એ ન્યાયે ન ગણાય ! જન ઈતિહાસમાં ચંદ્રગુપ્તના જૈન બન્યાને, મહામંત્રી ચાણક્યના એકલાના અનશનને, સુસ્થિતસૂરિન કે અન્ય દીક્ષિત શ્રાવકોને ઉલ્લેખ મળે છે; પણ ચંદ્રગુપ્તની દીક્ષાનો કે તેને આવેલા કહેવાતાં સળ સ્વપ્નને કશોપ ઉલ્લેખ નથી મળતો. જે તેણે દીક્ષા લીધી જ હતી તે પુરાણો, બૌદ્ધ ગ્રંથ કે કથાસરિત્સાગર વગેરેમાં પ્રશંસા રૂપે નહીં તે છેવટે બીજા કોઈના કોઈ રૂપે તે એને ઉલ્લેખ
પ આ માટે જુઓ-કે. પી. જાયસવાલકૃત “મૌર્ય સામ્રાજ્યમાં ઈતિહાસ’ની ભૂમિ પૃ. ૧, મિશ્રબંધુ લિખિત “ભારતવર્ષ કા ઇતિહાસ” ખંડ ૨ પૃ. ૧૨૧; જનાર્દન ભટ્ટે લખેલ “અશોક કે ધર્મલેખ” પૃ. ૧૪ વગેરે.
૬ મહામંત્રી ચાણકય સમ્રાટું ચંદ્રગુપ્તને રાજ્યદાતા અને ધર્મદાતા ગુરુ છે. જે ચંદ્રગુપ્ત દીક્ષા લે તે ચાણક્ય પણ દીક્ષા લેયે એ સ્વાભાવિક હતું. પરન્તુ ચંદ્રગુપ્ત દીક્ષા ન લઈ શકો એટલે ચાણકય પણ ન લઈ શકો. આથી તેણે બિંદુસારના શાસન-કાળમાં અનશન
કર્યું. આ બીના ચંદ્રગુપ્તની દીક્ષાના પ્રશ્ન ઉપર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org