SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક (બ્રહ્માંડ પુરાણ, મ. ભા. ઉપન્યા. ૩ અ૦ ૭૪ શ્લોક ૧૩@ી ૧૪ પૂ. ૧૫) ૪ ઉદાયી પછી ૧૦૦ વર્ષ અને પુત્રા તથા નવના ને જુદા જુદા માનીએ તે ૧૨૨ વર્ષે અર્થાતુ ૧૦ કે ૧૮૨ વર્ષે ચદ્રગુપ્ત થશે. (મહાશ, પરિ૦ ૪ ક૧ થી ૮, પરિ પ ક ૧૪ થી ૨૨) ૫ વીરનિ સં. ૧૫૪માં ચંદ્રગુપ્ત મગધને રાજા બને. (હિમવંત સ્થપિરાવલી, વારનિર્વાણસંવત ઔર જેન કાલગણના મૃ. ૧૮૪) ૬ વિરનિ. સં. ૨૧૫માં મયૂરને રાજ્યારંભ થયે. (દિગંબરીય હરિવંશપુરાણ સર્ગ ૬૦ કે ૪૮, ત્રિક પ્રજ્ઞપ્તિ) ૭ ચંદ્રગુપ્ત ઈ. સ. પૂર્વે ૩૨૨ (વીરનિ. સં. ૨૦૪-૦૫)માં મગધના સિંહા સને બેઠે. (મૌર્ય સામ્રાજ્યક ઇતિહાસ પૃ૦ ૩૬, કેબ્રિજ હિસ્ટરી, અલિ હિસ્ટરી ઓફ ઇન્ડિયા વગેરે) ચંદ્રગુપ્ત મગધને રાજા બને તે જ વખતે નંદરાજાની રૂપવતી સુલક્ષણ પુત્રી સાથે તેનું લગ્ન થયું. પર્વતરાજા પણ નંદની એક પુત્રીને પરણ્યા હતા, પરંતુ તે વિષકન્યા (વિષયોગમાં જન્મેલી અથવા બચપણથી જ ઝેર ખાવાની ટેવથી વિષમય બનેલી) હોવાથી તેને વેગ થતાં જ પર્વતના મૃત્યુ પામે. જે ધાર્યું હેત તે ચાણક્ય તેને બચાવી શકત, પણ તેણે જાણી જોઈને આવું પરિણામ આવવા દીધું. રાજા બન્યા પછી ચંદ્રગુપ્ત કેટલાક નંદ પક્ષના ગુપ્ત માણસોને ઠેકાણે કર્યા, કેટલાકને કળવકળથી પોતાના પક્ષમાં લીધા અને નાના મોટા બધા રાજાઓને સ્વાયત્ત ર્યા. હવે રાજ્ય માટે ખજાનાની જરૂર જણાઈ એટલે ચાણક્ય પાટલીપુત્રના ધનિકોને જુગાર રમવા બેલાવી, દારૂ પાઈ તેમની પાસેના ધનનું માપ જાણી લીધું અને તેમની પાસેથી સેનામહ, ઘી, ગાય, ધેડા તથા અનાજ મેળવી ભંડાર ભરી દીધો, આ અસ્સામાં મહાન સિકંદર મરણ પામવાથી તેના સેનાપતિ એન્ટિગેસ અને સેલ્યુકસમાં રાજા બનવા માટે ઝગડો ઊ. અંતે સેલ્યુકસ બેબીલેનને માલિક બને અને છ સાત વર્ષમાં પશ્ચિમ એશિયા તથા મધ્ય એશિયાને રાજા બની ગયો. તેણે સિકંદરની જેમ પંજાબને સર કરવાના ઇરાદાથી ઇ. સ. પૂર્વે ૩૦૫ (વીરનિ. સં. ૨૨૪) માં ભારત ઉપર ચઢાઈ કરી, પણ તેમાં તેને સખ્ત હાર મળી. તેનું સૈન્ય ચંદ્રગુપ્તના સૈન્ય સામે ટકી શક્યું નહીં. છેવટે ચંદ્રગુપ્તની ઈચ્છા પ્રમાણે દંડ ભરી સેલ્યુકસને તેની સાથે સંધિ કરવી પડી. આ દંડરૂપે ઈ. સ. પૂર્વે ૩૦૩માં સેલ્યુકસે ચંદ્રગુપ્તને આજકલના વાયવ્ય સરહદ પ્રાંતના કાબુલ, હિરાત તથા કંદહારની આસપાસના પરે પનિ દે, એરિયા તથા અરાજિયા પ્રાંતે આપ્યા તથા હંમેશા માટે મૈત્રી કાયમ રહે તે ઉદ્દેશથી n Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy