________________ Errorl Reference source not found. Error! Reference source not found. લિંગાદિ વ્યવહાર જિનમુદ્રા સૂચક. મતાંતર સમાવેશ શાંત રસ | પ્રવહન. જિન અન્યને ધર્મ પ્રાપ્તિ. આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ 1 801 લોકાદિ સ્વરૂપ- સંશયની | નિવૃત્તિ સમાધાન જિન પ્રતિમા કારણ કાંઈક ગૃહવ્યવહાર શાંત કરી, પરિગ્રહાદિ કાર્યથી નિવૃત્ત થવું, અપ્રમત્ત ગુણસ્થાન પર્યત પહોંચવું. કેવળ ભૂમિકાનું સહજપરિણામી ધ્યાન - 32 [હાથનોંધ 1, પૃષ્ઠ 63 ] ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસેં ને બેતાળીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકા ક્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાચું રે. ધન્ય ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય [હાથનોંધ 1, પૃષ્ઠ 64] વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે;