________________ Errorl Reference source not found. Error! Reference source not found. ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે, ધન્ય૦ આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય૦ 33 [હાથનોંધ 1, પૃષ્ઠ 67] कम्मदव्वेहि सम्म, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायव्वो, तस्स विओगो भवे मुक्खो. 34 [હાથનોંધ 1, પૃષ્ઠ 73 ] સમ્યક્દર્શન સ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવાં ઘટે છે. આત્મા છે એ મસ્તિષ. કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. આત્મા નિત્ય છે એ નિત્યપ. આત્માનું જ સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી. આત્મા કર્મનો કર્તા છે; એ સ્તૂપ. આત્મા કર્મનો ભોક્તા છે.