________________ Errorl Reference source not found. Error! Reference source not found. ચૈતન્ય લક્ષણ જીવ છે. વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. [હાથનોંધ 1, પૃષ્ઠ 60] શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી, પછી ઇંદ્રિયોમાં આત્મભાવના કરવી, પછી સંકલ્પવિકલ્પરૂપ પરિણામમાં આત્મભાવના કરવી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી. ત્યાં સર્વ પ્રકારની અન્યાલંબનરહિત સ્થિતિ કરવી. 30 [હાથનોંધ 1, પૃષ્ઠ 61]. પ્રાણ, સોહં વાણી, અનહદ તેનું ધ્યાન કરવું. રસ. 31 [હાથનોંધ 1, પૃષ્ઠ 62] સંવત 1953 ના ફા. વદિ 12, ભોમવાર જિન | મુખ્ય આચાર્ય. સિદ્ધાંત પદ્ધતિ ધર્મ. શાંત રસ અહિંસા મુખ્ય.