________________ 10 Errorl Reference source not found. Error! Reference source not found. કાયસંયમ. ઇન્દ્રિયસંક્ષેપતા, આસનસ્થિરતા. ઇન્દ્રિયસ્થિરતા, સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. વચનસંયમ. મૌનતા, સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ. | વચનસંક્ષેપ, વચનગુણાતિશયતા. મનોસંયમ. મનઃસંક્ષેપતા, મનઃસ્થિરતા. આત્મચિંતનતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. સંયમ કારણ નિમિત્તરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ. દ્રવ્ય- સંયમિત દેહ. ક્ષેત્ર- નિવૃત્તિવાળાં ક્ષેત્રે સ્થિતિ-વિહાર. કાળ- યથાસૂત્ર કાળ. ભાવ- યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર. (હાથનોંધ 1, પૃષ્ઠ 21) સુખને ઇચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ.