SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં વ્યોહતલિગે શાંકરભાષ્યના આધારે મતિ ના બદલે # –ાવિશેષેખ જેવો પાઠ સુધાર્યો. જો કે ગૌતમ-ધર્મસૂત્રમાં (૧-૩.૬) તિશેખ જેવો આધારભૂત મૂળ પાઠ મળી આવે છે, અને ગૌતમ-ધર્મસૂત્રની આવૃત્તિ તો ૧૮૭૬માં સ્ટેન્ડલરે પ્રકાશિત કરી હતી, છતાં પણ વ્યોહતલિંગે તે પ્રત્યે ધ્યાન ન આપતાં તેની ૧૮૮૯ની છા.ઉપ.ની આવૃત્તિમાં ઉપર જણાવ્યા મુજબનો ફેરફાર કર્યો, અને લગભગ આઠ વર્ષ બાદ (૧૮૯૭/૧, ૧૮૯૭/૨) અજાણ્યા સામયિકોમાં લેખ લખી તેણે પોતાની ભૂલોનો એકરાર કર્યો. તેનાર્ટને આ બાબતનો ખ્યાલ ન આવતાં (૧૯૩૦, ૧૨૧) અહીં (છા.ઉપ. ૮-૫૧-૧) મૂળ પાઠ અને બોહતલિંગના સુધારેલા પાઠનો નિર્ણય લેવામાં તેને મુશ્કેલી ઊભી થઈ. છેવટે બોહતલિંગના ત્વવિગેરે જેવા સુધારેલા પાઠ માટે સેનાટૅ - તિશેખા જોડી દીધું, જેમકે : आचार्यकुलाद्वेदमधीत्य यथाविधानं गुरोः कर्म कृत्वा [अतिशेषेण] अभिसमावृत्य... (१९३० :१२१). . અલ્લેવ તતો મૂય તિ | (છા.ઉપ.૩.૧૧.૬. ૨૦૪, ૫૪૩) અહીં બોલતલિંગે રૂતિ પદ દૂર કર્યું અને તેના લેખમાં (૧૮૯૭/૧. ૮૨) આ તિ પદની યોગ્યતા માન્ય રાખી. એનાર્ટ આ બાબતે પણ અજ્ઞાત રહ્યો. ૬. ... પ્રધ્યાયીતામનદ્ધાક્ષ:... (છા.ઉપ. ૬-૧૪.૧. ૨૫૬, ૫૬૨) વ્યોહતલિંગે તેની આવૃત્તિમાં (૧૦૬) આ મૂળ પાઠ સુધારીને તેના સ્થાને પ્રધાવેત જેવો પાઠ કલ્પી લીધો, અને ૧૮૯૭/૨ (૧૨૮)માં પ્રઢાવેત જેવો પાઠ સૂચવ્યો. હિટનીએ (૧૮૯૦)સ. ૪૧) મૂળ પાઠને જ આધારભૂત માની બોહતલિંગના પ્રધાન પાઠને અયોગ્ય ગણ્યો. (જુઓ ઓલિવેલે ૧૯૯૮/૨ : પ૬૨). ૭. આવોત્તેવ કામે લૂંથાત્ (છા.ઉપ. ૪.૯.૨ : ૨૨૨, ૫૫૧) પણ, મારી ઇચ્છાએ (=હું તો ઇચ્છે કેભગવાન્ (જાતે) જ (મને) કહે (શીખવે).” (૧) અહીં વ્યોહતલિંગને શાને (.સપ્તમી વિભક્તિ એકવચન) પદ તથા તે ઉપરનું શાંકરભાષ્યનું વિવરણ (બે છાએ = મમ-છાયામ્ પા. ૨૩૨); બંને સ્વીકારવા જેવાં ન લાગ્યાં, જેથી આ મૂળ વાક્યના શબ્દોને/પદોને જુદી રીતે વિભક્ત કરીને, પણ કુશળ રીતે થોડાક ફેરફાર સાથે નવો પાઠ રજૂ કર્યો, જેમકે ... વિ છે મે .. (મૂળ પાઠ) ... વિમ્ + અ + મે ... (બોહતલિંગનો પાઠ) આમ “પાર્વાહ્ન + શ્વમ્ + વ્રયા" વાક્ય રચી તેનો અર્થ કર્યો “Jadoch konnte der Erhabene, aber auch nur er allein, es auf diese Weise verkunden.” “પણ ભગવાન, અને ફક્ત તે એક જ મને આ રીતે તે ઉપદેશી શકે.” (૨) લહિયાઓ હસ્તપ્રતોમાં શબ્દો/પદોને છૂટાછૂટા નહીં લખતાં ખીચોખીચ (સંહિતા-રૂપે) લખીને ગ્રંથ-આલેખન કરે છે; તે મુજબ આ મૂળ વાક્યને (માવાસ્વેવમેન્રયા) લહિયાઓની દેવનાગરી લિપિના અક્ષરોમાં (orthography) તપાસતાં, તેમાંના મે પદમાં, ની મા-સૂચવતી માત્રામાં (1) તથા તે રીતે જો ની કો-સૂચવતી માત્રામાં (1) કાંઈ ફેર જણાતો નથી. આથી અહીં શાને ના બદલે મે પાઠ પણ વાંચી શકાય. વળી, કોઈવાર વ્યંજન પર કરેલું અનુસ્વારનું બિંદુ પણ તે વ્યંજન ઉપર - સૂચવતી માત્રા (જેમકે તં; તમ્ અથવા તે) હોય એવી શંકા ઉપજાવે છે. (દક્ષિણ ભારતની લિપિની હસ્તપ્રતોમાં વ્યંજન ઉપરના અનુસ્વારનું બિંદુ અને વ્યંજન ઉપર ઈ-સૂચવતી માત્રા; બંનેના ભેદ સ્પષ્ટ તરી આવે છે.) ડૉયસનને અહીં મે પદનું શાંકરભાષ્યનું વિવરણ (જુઓ ઉપર) તથા વ્યોહતલિંગનો કૌશલપૂર્ણ સુધારો, બંને યોગ્ય ન લાગ્યાં. પરંતુ તેણે “Èન નિશ્વિતં યત્નન પ્રતિપત્નિ '] [ ૩૩
SR No.249690
Book TitlePrachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy