________________
૮૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭
સોલંકી નૃપ વીરધવલના અતુલ કર જેવા વસ્તુપાલના સુમતિવાળા અનુજ તેજપાલે આ જિનના મ ંદિરમાં આ પુત્રીનાં (?) હાથી પર વિરાજતાં પત્થરનાં ૧૦ (દશ) પુતળાં કરાવ્યાં.
સરવર સમીપમાં ફલસહિત .આમ્રવૃક્ષ સમાન તેની પત્નીના આધાર, તેજપાલ નિજ પત્નીસહિત વસ્તુપાલના મહેલમાં દેખાય છે. ’
વાસ્તવિક રીતે ત્યાં આવા અર્થ જોઈએ—[ શ્રીમાન ૧૨ંડપના પુત્ર ચંડપ્રસાદ થયા, તેના પુત્ર સૈામ, તેના પુત્ર ૪અશ્વરાજ થયા. તેમના પવિત્ર આશયવાળા પુત્રા પલૂજ઼િગ, ટૅમલદેવ, સ્તુપાલ અને તેજપાલ થયા; જે જિનમતરૂપી આરામ ( બગીચા)ને ઉન્નત કરવામાં નીર–મેઘ જેવા છે. ૬૨
શ્રીમંત્રીશ્વર વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહ નામનો, અને તેજપાલના પુત્ર લાવણ્યસિહ ૧૦ વિશ્રુત વિખ્યાત મતિવાળા છે; હાથણીએના સ્કંધ પર ચડેલી, એ દેશની મૂર્તિ આ એવી રીતે લાંબા સમય સુધી શેભે છે કે-જાણે જિન -દર્શન માટે જતા નાયકા (૧૦ દિક્પાલા)ની એ મૂર્તિઓ હાય. ૬૩
ચૌલુકય ક્ષિતિપાલ વીરધવલના અદ્વિતીય બંધુ અને વસ્તુપાલના અનુજ લઘુબંધુ સુબુદ્ધિશાલી આ મત્રો તેજપાલે અહીં હાથણીઓની પીઠ પર પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિઓની પાછળ તેમની (તે ઉપર જણાવેલ ૧૦ની) કાંતા-પત્ની સાથે દશ મૂર્તિ આ વિમલ ઉજજવલ અશ્મ ( આરસ પાષાણુ)ના ખત્તક ( તાકા-ગાખલામાં રહેલી કરાવી હતી. ૬૪ સકલ પ્રજાના ઉપબ્ધ (આશ્રય કરવા યેાગ્ય) વસ્તુપાલની પાસે તેજપાલ, સરાવરની પાસે રહેલ સફળ ( ફળવાળા ) સહકાર ( આમ્રવૃક્ષ ) જેવા શાભે છે. ૬૪
તે બંને ભાઈઓએ (વસ્તુપાલે અને તેજપાલે ) પ્રત્યેક પુર, ગામ, મા, પત અને સ્થળમાં વાવ, કૂવા, નિપાન ( અવેડા ), ઉદ્યાન, સરાવર, પ્રાસાદ ( મદિર), સત્ર ( દાનશાલા–પરબ) વગેરે ધર્માંસ્થાનાની પરંપરા અત્યંત નવી કરી અને જીણુ થઈ હતી, તેને ઉષ્કૃત કરી; તેની સખ્યા પણ જાણી શકાતી નથી, જો તે કેાઈ જાણુતું હોય તે તે પૃથ્વી જ જાણે છે. હું
પૂ. ૧૩માં પાછળના શ્લેાકેાના ભાષાંતરમાં આચાર્યાંનાં નામેા વગેરેમાં બહુ ગોટાળા કર્યા છે. આનંદ, અમરરને બદલે ‘ ચંદ્રામરસુરિ આવ્યા, ' શ્રીવિજયસેનસુરને બદલે મેરૂ સુનિધર હતા' વિ. વિ. કેટલી ભૂલો અહીં જણાવી શકાય?
આ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુ ઈતિહાસના અભ્યાસીએએ તુલનાત્મક દૃષ્ટિથી નીચે જણાવેલા પ્રથા જોવા જોઇએ—
ભાવનગર રાજ્યના પુરાતત્ત્વ સંશાધનખાતા તરફથી પ્રકાશિત પ્રાકૃત સંસ્કૃત લેખ સંગ્રહ'માં અંગ્રેજી ભાષાંતર સાથે પ્રકટ થયેલ સ ંસ્કૃત પ્રશસ્તિવાળા એ શિલાલેખ, ઉપર્યુક્ત ‘ ગુજરાતના ઐતિહાસિક લેખા' ભાગ ત્રીજામાં ગુજરાતી ભાષાંતર સાથે પ્રકટ થયેલ છે, તે ઉપરાંત ખીજે પાંચ સ્થળે પ્રકાશિત થયેલ જાણવામાં આવેલ છે—