________________
૮૨ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ –એ લેખનું ભાષાંતર જોઈએ, તે તે પણ યથાયોગ્ય સંતોષકારક લાગતું નથી, અનેક ભૂલોથી ભરેલું જણાય છે. તેમાં અધરાજ જઈ એ ત્યાં શરાજ (લૈ. ૭-૮માં) છે, કુમાર કાર્તિકેયસ્વામીની માતા પાર્વતી જોઈએ, ત્યાં કાર્તવીર્યની માતા જણાવેલ છે (લે. ૭), ચંડપ્રસાદ જોઈએ ત્યાં ચંડપ્રસાદ અને પ્રહાદન જોઈએ, ત્યાં પ્રહાણ વગેરે જોવા મળે છે.
તેમાં મંગલાચરણને બીજો લેક તેના ભાષાંતર સાથે વિચારવા યોગ્ય છે. “ચઃ []tતિમાન[:] પ્રશ્નો તો િરીતઃ સ્મનિમાયા.
निमीलिताक्षोपि समग्रदर्शी स वः शिवायास्तु शिवातनूजः॥"
તેનું ત્યાંનું ભાષાંતર– “શાંતિમાન હોવા છતાં કોપથી રક્ત, શાન્ત હોવા છતાં સ્મરનિગ્રહમાં પ્રદીપ્ત, અને ચક્ષુ બંધ છતાં જે સર્વ જુએ છે તે પાર્વતીનો પુત્ર ગણપતિ તમારું કલ્યાણ કરે.”
–આ સ્થળે રાજા-નૂનને અર્થ નેમિનાથદેવ કરે સુસંગત છે, કારણકે આ પ્રશસ્તિ, નેમિનાથદેવના નવા બનેલા જિનમંદિરને ઉદ્દેશી રચાયેલી છે, મિનાથની માતાનું નામ શિવા (શિવદેવી) જૈનસાહિત્યમાં પ્રસિદ્ધ છે, નેમિનાથ ક્ષમાવાન હોવા છતાં કોપ પ્રત્યે અરુણ (લાલ-કોપ દૂર કરનાર), શાંત હોવા છતાં કામદેવને નિગ્રહ કરવામાં દીપ્ત (ઉગ્ર ) કહી શકાય, ધ્યાન-મગ્નાવસ્થામાં તે નિમીલિતાક્ષ હોય છે, છતાં તેઓ સર્વજ્ઞ હેઈ સમગ્રદશી છે, તે શિવા-તનૂજ નેમિનાથ તમારા શિવમંગલ, કલ્યાણ, મેક્ષ માટે .
–કવિએ અહીં વિરોધાલંકારથી અનેકાંતવાદ ઘટાવી દયથી શબ્દ પ્રયોગ કરી ખૂબીથી નેમિનાથદેવનું આશીર્વાદાત્મક મંગલાચરણ કર્યું છે એ લક્ષ્યમાં લેવું જોઈએ. ઉપર્યુક્ત પુસ્તકમાં છપાયેલું ૧૭મું કાવ્ય અને તેનું ભાષાંતર જેવા જેવું છે – ___“जाल्लूमाकुसाकुवनदेवीसोहगावयजुकाख्याः ।
पदमलदेवी चैषां क्रमादिमाः सप्त सौंदर्यः॥" તથા ત્યાં તેનું ભાષાંતર આ પ્રમાણે છપાયેલું છે
તેને જાલુ, માકુ, સાકુ, વનદેવી, સેહગા, વયજુકા અને પદમલદેવી એવા અનુક્રમવાળી સાત પરણેલી પત્નીઓ હતી.'
–ઉપરના શ્લોકમાં લણિગ, મલ્લદેવ, વસ્તુપાલ અને તેજપાલ એ ચાર ભાઈઓનાં નામ જણાવેલાં છે, એમને એ અનુક્રમે ૭ સગી-સહેદર બહેનો હતી, તેને અહીં ભાતાંતરકારે અર્થને અનર્થ કરી પરણેલી પત્નીએ જણાવી છે !!
મૂળ શિલાલેખમાં પહેલી ચાર બહેનનાં જાહુ, માઊ, સાઊ,ધનદેવિ એવાં નામો વંચાય છે, તેને બદલે ઉપર્યુક્ત પુસ્તકમાં ઉપર જણાવ્યા પ્રમાણે સંસ્કૃત શ્લોકમાં, તથા તેના ભાષાંતરમાં જા, માક, સાક, વનદેવી એવાં નામો છપાયેલાં છે.
વિશેષમાં મૂળ શિલાલેખમાં સરઃ પાઠ છે, તે એડીટરને શુદ્ધ તરીકે સમજાય જણાતું નથી એટલે ત્યાં દર્ય છપાવ્યું લાગે છે; એડીટરે ત્યાં સુંદરી શબ્દ સમજી