________________
૩૪ ]
શ્રી જી. એ. જૈન ચન્થમાલા આંશિક અર્થના સત્ય પ્રતિપાદનને પણ સત્યપણે પ્રગટ થતાં અટકાવે છે. - પ્રવ-કઈ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુનય, નય અને સ્વાદુવાદ-એ ત્રણે શ્રત ઘટાવવાં હોય તે ઘટી શકે ખરાં? અને ઘટી શકે તે શી રીતે? | ઉ-કેઈએ જગતના નિત્યપણા કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યો કે-જગત્ નિત્ય છે, અનિત્ય છે, ઉભયરૂપ છે કે એથી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આને ઉત્તર આપ નાર વક્તાને જે પ્રમાણથી એ નિશ્ચય થયે હેય કેજગત્ નિત્ય-અનિત્ય ઉભયરૂપ છે અને તે પછી તે ઉત્તરમાં જણાવે છે કે-જગત્ નિત્યરૂપેય છે અને અનિત્યરૂપેય છે. તે એ ઉત્તરમાં એક જ વસ્તુ પરત્વે પરસ્પર વિરોધી એવા બે અંશોના પ્રતિપાદન બે વાક હોવા છતાં તે બંને મળી સ્યાદ્વાદશ્રુત છે, કારણ કે-એ પ્રત્યેક વાકય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પિતપોતાની દૃષ્ટિએ પ્રતિપાદન કરે છે અર્થાત્ પિતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રગટ કરે છે, છતાં પ્રતિપક્ષીની મર્યાદાને તિરસ્કાર કે સ્વીકાર કરતા નથી. ઉક્ત બંને વાક્યોમાંથી કેઈ એકાદ જ વાય લઈએ તે તે નયકૃત હોઈ શકે, પણ એ ત્યારે જ કે જે વક્તાએ એ વાક્યને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા માટે જેલું હોવા છતાં વિધી બીજા અંશ પરત્વે તે માત્ર તટસ્થ કે ઉદાસીન હેય. આથી ઊલટું એ બે વાક્યમાંથી કઈ એક વાક્ય દુનયકૃત હેઈ શકે, પણ તે ત્યારે કે જો વક્તા એ વાક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org