SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૩ ઉ૦-નયકૃતની કટિમાં આવે. પ્રવે-જ્યારે વક્તા પિતાને ઈષ્ટ એવા એક અંશનું નિરાકરણ જ કરતો હોય ત્યારે તે વાક્ય ક્યા શ્રતની કેટિમાં આવે ? ઉ૦-દુર્નય અથવા મિથ્યાતની કેટિમાં આવે. પ્રક-કારણ શું? ઉ૦-વસ્તુના પ્રમાણસિદ્ધ અનેક અંશોમાંથી એક જ અંશને સાચા ઠરાવવા તે વક્તા આવેશમાં આવી જઈ બીજા સાચા અંશોને અ૫લાપ કરે છે, તેથી તે વાક્ય એક અંશ પૂરતું સાચું હોવા છતાં ઈતર અંશેના સંબંધમાં વિચ્છેદ પૂરતું હું હેવાથી દુશ્રુત કહેવાય છે. પ્રવે-આવા અનેક દુનય વાકયે મળે તે સ્યાદ્વાદશ્રત બને ખરું? ઉ૦–ના, કારણ કે આવા વાક્યો પરસ્પર એકબીજાને વિરોધ કરતા હોવાથી વ્યાઘાત-અથડામણુ પામે છે. તે પિતપોતાની કક્ષામાં રહેલા વસ્તુના અંશ માત્રનું પ્રતિપાદન કરવાને બદલે બીજાની કક્ષામાં દાખલ થઈ તેનું મિથ્યાપણું બતાવવાની મઘ ક્રિયા કરે છે, તેથી તે મિથ્યાશ્રત છે અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસે એક સમૂહબદ્ધ થઈ કેઈ એક કાર્ય સાધી નથી શક્તા, ઉલટું તે એકબીજાના કાર્યના બાધક બને છે, તેમ અનેક દુર્નચ વાકયો એક સાથે મળી કેઈ એક વસ્તુને સંપૂર્ણ જણાવવાની વાત તે બાજુએ રહી, તે એકબીજાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249601
Book TitleNay Praman Syadvad Vaccheno Sambandh ane Antar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size711 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy