________________
( ૧૨ )
શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ.
આવે તેા પણ પૂરૂં ન થાય. હું માત્ર લોકપ્રકાશ તરફજ આપની દ્રષ્ટિ આકર્યું છું, આપને લાગશે કે EncycloPaedia ના વિચાર એક કાળે પૂર્વાચાતિ જરૂર હોવા જોઇએ.
શ્રી હેમાચાય —જૈન સાહિત્યમાં ચક્રવર્તી સભા પ્રભાવશાલી કલિકાલ સજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અસાધારણ સામર્થ્ય અને પ્રતિભા વિષે આપે અવશ્ય કંઈક સાંભળ્યુ. હરશે. એમ કહેવામાં આવે છે કે એ એકજ આચાયે સાડાત્રણ ક્રોડ જેટલી શ્ર્લોક સખ્યા જૈન પ્રવચન માતાના ચરણકમળમાં ધરી દીધી છે. સાહિત્ય, વિજ્ઞાન, દર્શીન, તિહાસ, ભૂગાળ, જ્યોતિષ કે રાજનીતિને એવેા એક પણ વિષય નથી કે જેને શ્રી હેમચદ્રાચાર્યે ન વિકસાવ્યો હાય. ડા. કીલહેનના લખવા પ્રમાણે તેમના અષ્ટાધ્યાયી' નામના વ્યાકરણના પ્રથ પાણિનીની ‘ અષ્ટાધ્યાચી ’ સાથે સ્પર્ધા કરે છે. ( જુએ, જનીનું આરીઅન્ટલ રીવ્યુ. તેમના અભિધાન ચિંતામણિ અને દેશી નામમાળા વિગેરે કોષા, તેમની છંદશાસ્ર અને અલંકારશાસ્ત્ર વિષેની રચનાઓ, તેમનું ત્રિષષ્ટી શલાકાપુરૂષ ચિરત્ર, તેમના ન્યાયશાસ્ત્ર, જ્યોતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અહુન્નીતિ જેવા કાયદા શાસ્ત્ર વિગેરે વિષયાના ગ્રંથા તરફ આપની સેાની ષ્ટિ કર્યું છું. યોગના વિષય ઉપરનું તેમનું યોગશાસ્ત્ર, વાદના વિષય ઉપરનુ વાદશાસ્ત્ર, ભક્તિભાવભર્યાં તેમનાં સ ંસ્કૃત તેાત્રો અને પાણિની મુનિની જેમ ધાતુપાઠ, ગણપા, લિંગાનુશાસન, ઉષ્ણાદિષાડ વિગેરે ગ્રંથો પણ વિદ્વજ્રનાને આશ્ચર્ય પમાડે એવાં છે. દ્વાશ્રય નામનું તેમનું એક કાવ્ય ગુજરાતની આંતહાસિક સામગ્રી ગણાય છે. એ કાવ્ય ભટ્ટીકાવ્યની સ્પર્ધા કરે છે. તેના એક અર્થ ગુજરાતના મહારાજા સિદ્ધરાજને લાગુ પડે છે અને બીજો અર્થ યાતે રચેલી વ્યાકરણ વિષયક અષ્ટાધ્યાચીને લાગુ પડે છે.
ભાષા——જૈન લેખકોએ કેવળ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્યજ નથી ખેડ્ય, પણ માગધી, અ` માગધી, અપભ્રંશ, જુની મહારાષ્ટ્રીય ભાષા, હિંદી, જીની ગુજરાતી અને પીયન ભાષામાં પણ પાતાનું સાહિત્ય લખ્યું છે. તામીલ અને કાનડી ભાષામાં દિગંબર જૈન સાહિત્ય પ્રચૂર પ્રમાણમાં મળી આવે છે એમ બ્રીટીશ મ્યુઝીયમના એરીયલ ડીપાર્ટમેંટના લાઇબ્રેરીયન ડા૦ ખાને કે મને કહ્યું હતુ. આ ભાષામાં ગ્રંથાનો પરિચય અંગ્રેજી જૈન ગેઝેટ દ્વારા તેના વાચફ્રાને થયા હશે.
ઇતિહાસ—ડા૦ ભંડારકર, પ્રે. પીટરસન, મેકેન્ટ, વેખર, કાલજીક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org