________________ વાળા ઘડાઓ રખડે છે તેમાંયે અપભ્રંશ કાવ્યોમાં મળતી યુદ્ધવર્ણનની પરંપરા સચવાઈ છે. Nઉમચરિફમાં આ શબ્દપ્રયુગ એ સ્થળે 1. “કેરિઉ ચવહુ વય સુણણસણુ” (42, 12, 8) (તમે અર્થશૂન્ય ફોગટ વચન કેટલાં બોલશે). 2. ધિત તહિ સુણાસણ ભસણ રણું જહિ (68, 11, 2) ( જ્યાં ભીષણ સૂનું અરણ્ય હતું ત્યાં તેને ફેકી.) [ “અનુસંધાન', પૃષ્ઠ 96] અપત્રિશના આવા બંને પ્રકારના પ્રવેગે “ભરતેશ્વર બાહુબલિરાસરમાં સચવાયેલ છે. એ દૃષ્ટિએ સમગ્ર કૃતિ સ્વતંત્ર અભ્યાસનો વિષય બની શકે તેમ છે. બળવંત જાની પતિ : અપભ્રંશ સાહિત્યમાં સુnreળને પ્રયોગ બે અર્થમાં થયેલે છે. 1. યુદ્ધવર્ણનમાં, મહાવત, સવાર કે સારથિના વધને લીધે સૂની કે ખાલી પડેલી બેઠકવાળા (ગજ, અશ્વ કે રથનું વિશેષણું). (1) વરુ -હુ-નાસારું હૃતિ સમરે સુઇગાઇ | કેટલેક સ્થળે રથ, અશ્વ અને ગજ રણભૂમિમાં સૂની બેઠકવાળાં થઈને ભમતા હતા (નવમી શતાબ્દીમાં સ્વયંભૂદેવરચિત અપભ્રંશ મહાકાવ્ય પઉમરિય', સં. 43, કડ. 1, ૫તિ 8). (2) અoળા-દંતાક્રુ-વિક–ર્મિઠ-સુજાતા-ચિંત-વત્ત-માળ ! “જેમાં પરસ્પરને જોઈને રોષે ભરાઈને મહાવતને મારી નાખતાં જેમની અંબાડીઓ સૂની થઈ ગઈ છે તેવા મા ગજો ભીડી રહ્યા છે.' (ઈ. સ. ૧૯૧૯માં (વીરકવિરચિત અપભ્રંશ કાવ્ય “જબૂસામિ ચરિય”, પૃ. 136, સંધિ છે, કડવક 6, પતિ 2-3). 2. સુશાસન “સનું (અર્થશૂન્ય, જનશૂન્ય). ઉપર છે. જાનીએ નોંધેલા બે પ્રયોગે. હ. ભાયાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org