________________
ધર્મઘોષસૂરિ
- રાજગચ્છીય શીલભદ્રસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ ધર્મકલ્પદ્રુમ નામે ગ્રંથ રચ્યો.
તેમના શિષ્ય યશોભદ્રસૂરિએ ગાગોદાવરીની રચના કરી. મહેન્દ્રસૂરિ
સંવત ૧૧૮૭માં પ્રાકૃતમાં નર્મદા સુંદરી કથા રચી. સિદ્ધિસૂરિ
ઉપકેશ ગચ્છીય દેવગુપ્ત સૂરિના શિષ્ય હતા. તેઓએ સંવત ૧૧૯૨માં ક્ષેત્રસમાસ વૃત્તિ રચી. વિજયસિંહસૂરિ
મલધારી હેમચંદ્રસૂરિના એક શિષ્ય હતા. તેમણે સંવત ૧૧૯૧ માં ૧૪૪૭૧ લોકપ્રમાણ ધર્મોપદેશમાલા વિવરણ રચ્યું. ચંદ્રસૂરિ
મલ્લધારી હેમચંદ્રસૂરિના એક શિષ્ય શ્રી ચંદ્રસૂરિ હતા. સંવત ૧૧૯૩માં તેઓશ્રી એ મુનિસુવ્રતચરિત્રની શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [37] મુનિ દીપરત્નસાગરજી