SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય તત્ત્વજ્ઞાન 2 મતના માલી તા તાપમવતા છો૩, 26, 2. જુઓ તૈત્તિર ઉપ૦ 2.7 3 अभावाद्भावोत्पत्तिर्नानुपमृद्य प्रादुर्भावात् / व्याघातादप्रयोगः / न्यायसूत्र, 4. 1. 14-15. માત: વાર્ત ત્રયં લ.. બાણ, ચા સૂ૦ 4.2 4. 4 कथमसत: सज्जायेतेति सत्त्वेव सोम्येदमन आसीदेकमेवाद्वितीयम् / तदैक्षत बहु स्या, प्रजायेयेति तत्तेजोऽसृजत तत्तेज ऐक्षत बहुस्यां प्रजायेयेति तदपोऽसृजत...। छान्दो० 6.2. 5 असदिति व्याकृतनामरूपविशेषविपरीतमव्याकृतं ब्रह्म उच्यते... ततः असत: वै सत् प्रविभक्तनामरूपविशेषम् अजायत उत्पन्नम् / शांकरभाष्य, तैत्ति० उप०, 2.7. , किं पुनस्तत्त्वम् ? सतश्च सद्भावोऽसतश्चासद्भावः / न्यायभाष्य (काशी सं. सिरिझ), पृ०२ 7 अर्थ इति द्रव्यगुणकर्मसु / वैशेषिकसूत्र, 8.2.3. 8 तद्भावाव्ययं नित्यम् / तत्त्वार्थसूत्र, 5.30 & नैकस्मिन्नसम्भवात् / ब्रह्मसूत्र, 2.2.33 10 सतामपि स्यात् क्वचिदेव सत्ता / अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, 8. . 11 વરં ચતર્થયારિત્વે સર્વાનપ્રસિદ્ધમાતે... | Six Buddhist Nyaya Tracts, પૃ. 22. 12 ઉપર સતુ અને અસતુ એ બે દાર્શનિક કલ્પનાઓની સંક્ષેપે ચર્ચા કરી છે. એ સાથે અહીં ઉમેરવું જોઈએ કે સત્ અને અસત્ની કલ્પનાના વિચારવિકાસમાં બીજાં અનેક તત્ત્વો સમાયેલાં છે. અને તે અનેક રીતે સૂક્ષ્મતાથી ચર્ચામાં પણ છે. દોસ્ત, નિત્યત્વ અને અનિયત્વની દાર્શનિક ચર્ચા સત્ અને અસત્ કલ્પનાના કાલિક પાસામાંથી ઉદ્ભવી છે, જ્યારે એકત્વ અને પૃથકત્વની દાર્શનિક ચર્ચા સંખ્યાના પાસામાંથી ઊપસી છે. એ જ રીતે અભિલાપ્યત્વ અને અનભિલાપ્યત્વની દાર્શનિક વિચારસરણી સત્ અને અસના શબ્દગમ્યત્વ અને શબ્દામ્યત્વ પાસામાંથી વિસ્તરી છે. પરંતુ સામાન્ય અને વિરોષ અથવા દ્રવ્ય અને પર્યાયની ચર્ચા કાલિક, દેશિક આદિ બધાં પાસાઓને આવરે છે. આ રીતે ભારતીય દર્શનોમાંની પ્રસિદ્ધ સત્, અસતુ આદિ કલ્પનાઓનો ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તો લગભગ બધી જ દાર્શનિક મૂળભૂત કલ્પનાઓની સમજણ વિશદ બને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249534
Book TitleSat Asat
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Bharatiya_Tattva_gyan_001201.pdf
Publication Year1998
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size304 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy