SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ ના પ્રાણ અને ઔપનિષદ દર્શનના આદ્ય દ્રષ્ટી આવા જ તત્ત્વજ્ઞ ઋષિઓ હતા. નિવ ધર્મોના કાઈ કાઈ પુરસ્કર્તા એવા પણ થયા કે જેમણે તપ, ધ્યાન અને આત્મસાક્ષાત્કારમાં બાધક ક્રિયાકાંડના તે આત્યંતિક વિરાધ કર્યાં, પણ એ ક્રિયાકાંડની આધારભૂત શ્રુતિને સથા વિરોધ ન કર્યાં. એવી વ્યક્તિઓમાં સાંખ્ય દર્શનના આદિ પુરુષ કપિલ વગેરે ઋષિ હતા. એ કારણે જ સાંખ્યયેાગદર્શન મૂળમાં પ્રવર્તક ધનુ' વિધી હોવા છતાં અંતે વૈશ્વિક નેમાં સમાઈ ગયું. ७० સમન્વયની આવી પ્રક્રિયા આ દેશમાં સૈકાઓ સુધી ચાલતી રહી. પછી અને ધર્માંમાં કેટલાક એવા એકાંતવાદી થતા રહ્યા કે જેઓ પોતપોતાના પ્રવર્તક કે તિવક ધમ સિવાય બીજા પક્ષને ન તે માનતા હતા, કે ન તે! એને સારી કહેતા હતા. ભગવાન મહાવીર અને ખુદ્દી પહેલાં પણ નિયતક ધર્માંના આવા એકાંતવાદી અનેક પુરસ્કર્તા થયા છે. પણ મહાવીર અને ખુદ્ધના સમયમાં તે આ દેશમાં નિવક ધર્મની પાયક એવી અનેક સંસ્થાઓ હતી અને બીન્ક અનેક એવી ઊભી થઈ રહી હતી કે જે પ્રવર્તક ધર્મના સજ્જડ વિરાધ કરતી હતી. અત્યાર લગી નીચલાથી ઉપલા સુધીના વર્ગોમાં નિવૃત્તિધર્મની છાયામાં વિકાસ પામનારા વિવિધ તપાનુષ્ઠાન, વિવિધ ધ્યાનમાર્ગ અને જુદા જુદા પ્રકારના ત્યાગમય આચારાના એટલે અંધા પ્રભાવ વિસ્તરવા લાગ્યા હતા કે મહાવીર અને બુદ્ધના સમયમાં પ્રવત'ક અને નિવત્ ક ધમ વચ્ચે ફરી એકવાર પ્રબળ વિરાધનેા વટાળ ઊઠ્યો, જેની સાબિતી આપણને જૈન બૌદ્ધ વાડ્મયમાં તેમ જ સમકાલીન બ્રાહ્મણ વાડ્મયમાં મળે છે. તથાગત બુદ્ધ એવા પવ વિચારક અને દૃઢ હતા કે એમણે પોતાના નિવતક ધર્માંમાં પ્રવર્તક ધર્મના આધારરૂપ મ'તમે અને શાસ્ત્રોને કાઈ રીતે આશ્રય ન આપ્યા. દીતપસ્વી મહાવીર પશુ એવા જ કટ્ટર નિવધર્મી હતા. તેથી આપણે જોઈ એ છીએ કે પહેલાંથી અત્યાર સુધી જૈન અને બૌદ્ધ સંપ્રદાયમાં અનેક વેદાનુયાયી બ્રાહ્મણા દીક્ષિત થયા, તાપણુ એમણે જૈન અને બૌદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249509
Book TitleJain Sanskruti nu Hriday
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages21
LanguageGujarati
ClassificationArticle & Culture
File Size463 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy