________________ 315 माणं मद्दवया जिणे / છે ત્યારે માન અને સન્માન એને ગમે છે અને અપમાન એને ગમતું નથી. અપમાનનો તે બચાવ કે પ્રતિકાર કરવા પ્રયાસ કરે છે. એ જ એની પર્યાયબુદ્ધિ છે. કુંદકુંદાચાર્યે “પ્રવચનસારમાં કહ્યું છે કે પન્નામૂઢ પરસમય એટલે કે જે પર્યાયમાં મૂઢ છે, જે પર્યાયમાં મુગ્ધ છે, આસક્ત છે તે પરસમય છે, તે વિભાવદશા છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : न वाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे / सुअलाभे न मज्जिज्ज / जच्चा तवस्सि बुद्धिए / / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org