________________ 36 * સંગીતિ મહાપુરુષોએ ઘણો પ્રયત્ન સેવ્યો છે એમાં શક નથી. કેટલીયે એવી વૈદિક માન્યતાઓ હતી જેનાથી લોકોમાં હિંસા, અસત્ય, જડતા વગેરે દુર્ગુણોનો વધારો થતો અને એથી તે વખતની પ્રજા ત્રાસી પણ ગયેલી. એ પ્રજાને સન્માર્ગ બતાવવા ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર કલ્યાણમિત્રરૂપે ન આવ્યા હોત તો અત્યારે આપણી કેવી દુર્દશા હોત તે કોણ કહી શકે ? - ઉત્થાન 1. ભગવતીસૂત્રના ચોથા ભાગની પ્રસ્તાવનામાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org