________________ 68 નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ “રૈવતકોદ્ધારપ્રબંધ”. 11, જિનવિજય મુનિ (સં), પુરાતન-પ્રબંધ-સંગ્રહ, કલકત્તા 1936, પૃ. 34, “મંદ સજજનકારિતરંવત તીર્થોદ્ધારમબંધ,” પ્રત (P). 12. જિનવિજય, કુમારપાલ, પૃ. 40. 13. એજન, પૃ. 2. 14. મને આ બીજી પરંપરા એટલી પ્રતીતિજનક જણાતી નથી. સારો પ્રશ્ન વિશેષ અન્વેષણ માંગી લે છે. 15. મુનિ ચતુરવિજય (સં.), શ્રી આત્માનંદ-ગ્રંથમાલા, રત્ન 34, ભાવનગર, વિ. સં૧૯૭૧ (ઈ. સ. 1914), પૃ. 4-5. 16. વિસ્તારપૂર્વક અન્યત્ર ચર્ચા કરવા વિચાર્યું છે. 19. Revised List., p. 356, Ins. No. 17. 18. અહીં બીજા, સં. ૧૩૪૪વાળા લેખની કોઈ ચર્ચા નથી કરી. એમાં આવતા બ્રહ્માણગચ્છીયા જસ્જિગસૂરિનું નામ સંપાદકોએ ટાંકેલ સલખણપુરની જૈન ધાતુપ્રતિમાના લેખ અતિરિક્ત પ્રસ્તુત ગામથી મળી આવેલ પાષાણનાં પબાસણો પરના કેટલાક લેખોમાં પણ મળે છે જુઓ સં. જિનવિજય, પ્રાચીન જૈન નેલસંગ્રહ (દ્વિતીય ધર્મ), ભાવનગર, 1921, પૃ. 307 (લેખાંક 470, સં. 1330; લેખાંક 473, સં. 1349), પૃ. 309 (લેખાંક 480, સં. 133), પૃ. 311 (લેખાંક 490, સં. 1330) અને પૃ. 312 (લેખાંક 497, સં. 1330). એક બીજી નોંધ એ લેવાની છે તે વંથળીની જુમામસ્જિદની ચાર પૈકીની ત્રણ મોટી, કોટક પ્રકારની છતાં, ત્યાંનાં જૈન મંદિરોના રંગમંડપોમાંથી ગ્રહણ કરવામાં આવી છે. આમાંની એક શોભનદેવ-કારિત પાર્શ્વનાથના મંદિરના મંડપની હોવાનો સંભવ છે. મારા મૂળ લેખ પર સંપાદક-લેખક દ્વયે સામીપ્પના એ જ અંકમાં પૂ. પર પર જે ખુલાસો આપ્યો છે તે નીચે મુજબ છે. “ઉપર્યુક્ત વિષય પરત્વે શ્રી ઢાંકી સાહેબે ઉપર મિતિમાં સં. ૧૧૮૧ને બદલે સંત 1184 વાંચવા કહ્યું છે, પરંતુ સદર લેખમાં સં. 1181 સ્પષ્ટ વંચાય છે. એ અનુસાર તિથિ અને વારનો મેળ બેસે છે, જયારે વિ. સં. 1189 વાંચતાં તિથિ અને વારના મેળ બેસતો નથી. આથી વિ. સં. ૧૧૮૧નું વર્ષ વાંચવામાં ભૂલ થવાની કોઈ સંભાવના નથી (જુઓ આ અંકમાં આપેલો એનો એન્લાર્જ ફોટોગ્રાફ, ચિત્ર 6 ) આથી અમારા મૂળ લેખમાં પ્રતિપાદિત કરેલ મંતવ્ય યથાવત્ રહે છે.” પુષ્પકાંત ધોળકિયા રામભાઈ સાવલિયા આનો અર્થ એવો પણ થાય કે ઈસ્વી ૧૧૨૫માં મંદિર થઈ ગયા બાદ સજ્જન મંત્રીને ખસેડી તેમને સ્થાને શોભનની નિયુક્તિ થઈ હોવી જોઈએ, અને એ પદ પર તે ઓછામાં ઓછું સં. 1190 સુધી રહ્યો હોવો જોઈએ, બીજી બાજુ સજ્જન મંત્રીની પણ ઓછામાં ઓછું સં. 1171 ઈસ્વી 1115 પછીના કોઈ વર્ષમાં નિયુક્તિ થઈ ગઈ હોવી જોઈએ, અને શોભનદેવ એકાદ દશકા સુધી એ પદ પર એકાદ દાયકા સુધી રહ્યો હશે તેમ શત્રુંજયના અભિલેખો પરથી માનવું ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org