SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 52 નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ એ નામ એની ભાર્યાનું “મેલાદેવી” રૂપ હોઈ શકે, અહીં આવી કલ્પના કરવા માટે એ યુગના બે સમાંતર દાખલાઓ ટાંકીશું. વિ. સં. ૧૪૫૫(ઈ. સ. ૧૩૯૯)માં શ્રીમાળી “મલિગ” શ્રાવકે પાર્શ્વનાથચરિતની પ્રતિલિપિ કરી છે, તેની પ્રશસ્તિમાં તેની પત્નીનું નામ “મેલાદેવી” આપ્યું છે. (જુઓ, મુનિ જિનવિજય, મૈનપુતાતિસંઘ, સિધી જૈન ગ્રંથમાલા, મુંબઈ 1943, પ્રશસ્યક 44, પૃ.૪૫) બીજો દાખલો પણ પ્રસ્તુત સંકલનમાં પૃ 148 પર ક્રમાંક ૩૯૪માં નોંધાયો છે. સં. ૧૪૯૨(ઈ. સ. ૧૪૩૯)માં આવશ્યકબહવૃત્તિની નકલ કરાવનાર રાજમંત્રી સજ્જનપાલની માતાનું નામ “મેલા” આપ્યું છે. 83. Report on Antiquities., p. 169. 44. Ibid. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249381
Book TitleUjjayantgirina Purva Prakashit Abhilekho Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size707 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy