________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે 26. ગુજરાતના, ભાગ ૩જો, પૃ. 191. 27, "A collection." p. 57. 28, આચાર્ય, પૃ. 191. 29 લેખમાં અલબત્ત તિથિ વાર અને ખ્રિસ્ત્રાબ્દ માસ-તારીખમાં ફરક છે તે તરફ ડિસકળ કરે અને એમને અનુસરીને આચાર્યજીએ ધ્યાન દોર્યું છે : પણ લેખ બનાવટી જણાતો નથી. 30. “ગિરનારના,” પૃ. 205 અને તે પરનું વિવેચન પૃ૦ 206-208. 31. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય રૂ. 8, અંક 4, પૃ. 469-489. 32. જુઓ “અર્જુનદેવનો કાંટેલાનો શિલાલેખ” ગુજરાતના, ભાગ ૩જો, પૃ. 204-207. સંદર્ભકર્તા શ્લોક આ પ્રમાણે છે : તથા ત્રી, “અવલોકન” પૃ. 86, रैवताजलचूलै च श्रीनेमिनिलयाग्रतः प्रांशुप्रासाद प्रस्थापि बिंबं पार्श्वजिनेशतुः // 10 // 33. Revised tist., No. 23, p. 358; પ્રાચીન, લેખાંક પ૩, પૃ.૭૧ તથા “અવલોકન” પૃ. 84-86; D. B. Diskalkar, Inscriptions of Kathiawad; (Reprinted from New Indian Antiquary, No. 1U (1938-41). Bombay, p.691; ગુજરાતના ભાગ રૂજો, લેખાંક નં 210, પૃ. 42. 34. પ્રાર્થન, પૃ. 84-96. 35. “મંત્રી ઉદયન અને તેનો વંશ,” સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, અમદાવાદ 1965, પૃ. 100-119. 36. જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1932, પૃ. 268-271 તથા પૃ. 402-403. 37. આ સંદર્ભમાં જુઓ અહીં અન્ય લેખ “ઉજજ્યંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો.” લેખાંક 2. 3C. Revised List., ins., 11, pp. 353-354. 36. Diskalkar, Inscriptions., No. 30, p. 736. 40. આ બાબતમાં ડિસકળકરનું આમ માનવું છે : I think the King Mahipala in this inscription is probably the first of the three." (Ibid.) He dates the first to V. S. 1364-87 (A. D. 1308-31), the second to v. s. 1452-56 (A. D. 1396-1400), and the third to V. S. 1506-27 (A. D. 1450-71). પણ વિમલનાથ જિનાલયની પ્રતિષ્ઠા સમયે (ઈ. સ. ૧૪૫૩માં) રા'મંડલિક(દ્વિતીય)શાસન ચાલતું હતું, અને આ મંડલિકનો પિતા મહિપાલદેવ (દ્વિતીય) હતો તેમ પ્રસ્તુત જિનાલયના કારાપકોની પ્રશસ્તિને આધારે સિદ્ધ છે, તેનું શું? 41. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભાગ ૧લી, ભાવનગર સં. 1978 (ઈ. સ. 1922), પૃ. 36. 42. આ ગ્રંથમાં પ્રકાશિત સંઘવી શવરાજવાળી રચય-પરિપાટી. લેખમાં સા. મૈના પછી પુનઃ કેના શબ્દ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org