________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૪મા શતકના પ્રારંભની “ગિરનાર ચૈત્ય પ્રવાડી(સં. સ્વ. અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી)માં ૨૪મી કડીમાં નીચે મુજબ ઉલ્લેખ છે : નાગમોરી ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પક્ષાલક પિંડ જ ઈદ્રમંડપ સો અંગો-૨૪ આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ છે કે બર્જેસે જેની “નાગજરિસિરિયા” એવી વાચના કરી છે તે અસલમાં ‘નાગમોરિઝિરિયા” હોવું જોઈએ. (અમે તે સુધારો લેખ અંતર્ગત સૂચવ્યો છે.) નાગોર એક હૈતવ રૂપે જૈન મધ્યકાલીન સાહિત્ય અને શિલ્પમાં પ્રસિદ્ધ છે. પંદરમા શતકના મધ્યભાગની તપાગચ્છીય રત્નસિંહ સૂરિશિષ્યની ગિરનારતીર્થમાલા અંતર્ગત પણ આ પ્રમાણે ઉલ્લેખ છે : ઈદ્રમંડપ ગજપદ વસિષ્ઠરિષિ નાગમોરઝિરિ કંડ જિહાં જિન તિહાં કરે સેવ સુણી લિખિત, 19 (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ 1 લો, ભાવનગર સં. 1978 ( ઈ. સ. 1922), પૃ. 36). તથા તપાગચ્છીય મુનિસુંદર સૂરિશિષ્ય હેમહંસગણિની ગિરનારીત્યપરિપાટી(આ સંત, 1515 , આ ઈ. સ. ૧૪૫૯)માં નીચે મુજબ ઉલ્લેખ છે : નાગમોરઝિરિ ઇંદ્રમંડપ પેખિએ આણું દો ! જોઈએ કુંડ ગઈદમુ એ છત્રસિલા તસુ હેઠિ 28']. (સં. પંડિત બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, 1-3, એપ્રિલ 1923, પૃ 296). 19. “ગિરનારના,” પૃ૨૦૪-૨૦૫. 20. શ્રી અત્રિએ ઠક્કર જસયોગવાળા લેખનું ચિત્ર તો પ્રગટ કર્યું છે (Cf "A Collection, pl. XLIII, Fig. 3), પણ આ સ્મરણ-સ્તંભનું ચિત્ર પ્રકાશિત નથી કર્યું. 29. Poona Orientalist, Vol I, No.4, p. 45. 22. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, “પુરવણીના લેખો” (157 ઈ), મુંબઈ 1942, પૃ 191 192. 23. "A Collection.," p. 57. 24 મુનિ શ્રી જિનવિજયજી આ બધા સ્રોતોમાંથી મૂળ સંદર્ભે ટાંક્યા છે જુઓ પ્રાચીન , “અવલોકન” પૃ. 81-83. 25. Revised tist, ins. 27 and 30, P. 359; અને સ્ત્રીન, લેખાંક 50-51, પૃ. 70; તથા “અવલોકન” પૃ. 81-83. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org