________________ અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ' 277. કુંકૂકાજલ-વન્ન તિહાં નઝરણ ઝરંતી. ઉદયશેખર વીર કલસ શિવાદેઉલ દીસંતી. હવઈ ચાલ્યા દિગંબરુ એ, કોટડીઅ વિહારો પાતાનઈ પીતલ તણઉ એ, આદિનાથ જોહારુ ભાવસાર ડાહા વિહાર નામુ અજિત જિણસર ચતુર્મુખ લખપતિ તણું એ, પૂજઈ જિણવર. ગંગાકુંડિ ગંગદેઉલ જોઈ નઈ જાઉ મહિતી આણ દેવરાજ તણી, જિણહર જિન ધ્યા ગણપતિ રહિનેમિ દેહરી એ, કોઈ અંબિક પાજ ચિત્તરસાહિ કરાવીઉ એ, કીધું અવિચલ કાજ. ચીલુડા પુનાતણઉણ અંબાઈ પ્રસાદ તે સાંમલસાહઈ ઉધરિઉ એ, ખેત્ર વસતા નાદ પંચમૂરતિ અંબિકતણી એ, નમતાં દુખે નાસઈ ફલ-નાલીઉરે ભેટીઈ એ, સંઘ વિઘન વિણાઈ. 38 હિવ અવલોણા સહિર(સિહર) ચડી સહિસાવન પેખું લાખારાની કણયરી એ સિદ્ધ દેહરી દેખું સામિનપજૂન નમેવિ બેઉં, સિધવણાયગ વખાણ કંચણબલાણઉં જિહાં છઈ એ, પણિ કામ ન જાણ. 39 નેમિ ભૂયણિ વલી આવીયા એ પરિઇ ઇન્દ્રમાલ, ઇન્દ્રમહોછવ દાન દઈ ધજ ચડઈ વિશાલ, હેમકલસ દંડ ઝલહલઈ એ લાખ બહુત્તિરિ પાંચ કોડિ વિસલપુરી વેચી સિદ્ધરાય જેસંગદેવી નિજ કરતિ સંચી વીરાદુર સંઘવી સજાણ શવરાજ પ્રસીધી કલક કલસ ધજ ઠવિય ભૂણિ જિણિ સ લીધઉં. એકમના નિ, સુણઈ એ એહ જિણહર-માલ તીરથ યાત્રા તPઆ ફલ હોઈ વિશાલ. 41 ઇતિ શ્રી ગિરનાર ચેત્ર પરવાડિ સંપૂર્ણ સમાપ્તઃ કલ્યાણં ચ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org