________________ “સ્વભાવ-સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે 15. મુનિ પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. 29. 16. શ્રી કુલકર્ણી સાહેબના ઉપરકથિત વિશદ અને વિદ્વત્તાપૂર્ણ લેખ(જુઓ ઉપર ટિપ્પણ ૫)માં બીજા પણ કેટલાક જૈન-અજૈન ગ્રંથોમાંથી સંદર્ભોચિત ઉદ્ધરણો દીધાં છે. અનુપૂર્તિ પ્રા. બંસીધર ભટ્ટ તરફથી મને પૂર્તિરૂપે અહીં એક નોંધ મળી છે, જે યથાતથા એમના પત્રમાંથી ઉદ્ધત કરીશ : “ITચારિ ગૃrનાનાં....તો સુભાષિત સંગ્રહNo. 17363)માં ફેરફાર સાથે મળે છે, તે અને 4 કૈરાનામ્.... આવા બધા verses floating છે; અને તેમાંથી આ જૈન વિદ્વાનોએ લીધા છે. આપે વિશ્વ નૌત્તતા... માં પર ને બદલે V.L awa અને તે શ્લોક યશ તwવૂડાનાં.... આ પ્રમાણે પણ જાય છે ! આવા verses floating હોય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org