SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ રસીલા કડીઆ, શીતલ શાહ Nirgrantha પરિશિષ્ટ-૧ કવિ શ્રી ડુંગર રચિત ખંભાત ચૈત્ય પરિપાટી સરસતિ સામિણિ કરઉ પસાઉ મઝ એ કરાડે, ખંભનયરિ જિનભવન અછઇ, તિહાં ચૈત્ય પ્રવાડે, થંભણપુરની પાસ આસ ભવિયણ જિણ પૂરઇ, સેવક જન સાધાર સાર, સંકટ સવિ ચુરઇ. ૧ જસ લંછણિ ધરણિંદ ઇંદ પુમાવઈ સહીઅ, તિહાં મૂરતિ અનાદિ આદિ તે કુણહિં ન કહીએ; ઉદાવસહી ાિહું બારિ શ્રી પાસ જિણે સર, જિમણઈ ગમઈ શ્રી જીરાઉલઉ પણમી પરમેશ્વર. ૨ ટિહુ દેહરે શ્રી આદિનાથ વંદવા જાઉં, તે પ્રણમી શ્રી મુનિસુવ્રત વીસમું આરાહુ, ધરમ જિPસર ધરમ કાજિ ધનવંત આરાઇ, આદીસર વડુ તણઉ એ ગુરુ ગુણ ગાઇં. ૩ કોલ્હાવસહી પાસનાહ અતિ ઉંચઈ દેહરઇ, આદિજિણે સર વંદીઇએ થાનકિ ભાવવાહરઈ, સુહુડા સાહનઈ આદિનાથ મનવાંછિત દેસિઈ, ધિરાવસઈ શ્રી શાંતિનાથ સંઘ શાંતિ કરેસિઈ. ૪ પ્રથમ તીર્થંકર પૂજીથઈ પીતલમાં પામી, સેઠિ તણાઈ પાડઈ અછાં શ્રી અજિતજી સ્વામી, ધનઈ સાહિ કરાવીઉં અતિ થાનક રૂડું, શ્રી મહાવીર તિહાં વસઈએ નવિ બોલઉ કૂડઉં. ૫ અષ્ટાપદિ ચકવીસ જિણ વસીઆ મનિ મોઇ, વર્તમાન જિન પેખીયઈએ, છ0 જિમણઇ ઓરઇ, બપ્પભટ્ટિસૂરિ આણીઉએ વજમાં નેમિ નાહો, આમરાય પ્રતિબોધીઉએ મનિ હઉ ઉત્સાહ. ૬ વડ પાસ હિવ પામીયએ મનિ મુગતિ તિહાં લઈ, પ્રથમ તીર્થંકર પૂજીઈએ પૂનમીઈ દેવાઈ, પપ્લીવાલિ મુરિ થાપીઉએ આઠમી તીર્થકર, ખારૂઆવાડઈ પણમીઇએ તિહાં શ્રી સીમંધર. ૭ ૧. નેમનાથની પ્રતિમાને વજમય કહ્યા તે શા માટે ? બહુ પહેલાં વેળના પ્રતિમાજી બનતા. એ જલદી ઘસાઈને ખંડિત થઈ જતા. આરસ અને પથ્થર પછીથી આવ્યા. તેમનાથજી આરસની પ્રતિમા વેળુની બનેલી પ્રતિમા કરતાં અપેક્ષાએ વજઈ કહી હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249349
Book TitleKhambhatni Be Aprakat Chaitya Paripatio
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia, Shital Shah
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year2002
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size960 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy