________________
Vol. III - 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧૯૩
મેં જા સંઘવી દેહરઇએ આદિસર જાણ ઉં, રાજહંસ પંડ્યા તણ ઇએ શ્રી પાસ વખાણું , મલ્લિનાથ મનિ માહરઇએ આણંદ દિવારઈ, અરિઠ નેમિ જિણે સરઇએ દૂતર તે તા૨ઈ. ૮ ભૂહિરા માંહિ જઈ નમું એ ગુરૂઓ આદિનાથો, વીરા જિણેસર વીનવી એ અહિ હૂઆ સનાથો, નાઇલ ગ૭િ શ્રી સુમતિનાથ અહિ સુમતિ જ માગઉં, વીરો ધાનઈ આદિનાથ તિહાં ચરણે લાગઉં, ૯ મુહુરવસહીઅ પાસનાહ પ્રભુ પ્રત્યાસારો, ખરતરવસહી અજિતનાથ સેવક સાધારો, આલિગવસહી આદિનાથ સામલ મન મૂરતિ, સુરતાણપુરિ શ્રી શાંતિનાથ પ્રભ આશા પૂરઈ. ૧૦ સાલવીવાડઈ પાસનાહ જિન પૂજા કીજઈ, પીરોજપુરી શ્રી સુમતિનાથ પણમી ફલ લીજઈ, મહમદપુરિ શ્રી આદિનાથ અનાદિ આરાધઉં, મુફતેપુરિ શ્રી શાંતિનાથ મહામંત્રિોં સાધુ. ૧૧ પ્રથમ તીર્થકર સાલવઇએ મન સુદ્ધિ પૂજીજઈ, ભવીયણ જિણ સવિ સિદ્ધ વૃદ્ધ સુખ સંપદ પૂજાઈ, એવું કાઈ અછઈ ચૈત્ય સાટીસ મનોહર, એવર દેવાલા ગાઉ પાંચ કહીછે દિગંબર. ૧૨ થાનક બાંઠા જે ભણ ઈ મતિ આણિ ઠાણિ. પણમ્યાન ફલ પામિસિ એ મન નિશ્રઉ જાણઇ, મન વંછિત ફલ પૂરિસિએ શંભણપુર પાસો, ડુંગર ભણઈ ભવિઅણ તણી જિહાં પંચઈ આસો. ૧૩
કઠિન શબ્દો પુમાવઈ - પદ્માવતી
- કોઈ
ત્રણ જિમણઈ - જમણી ગઈ
- બાજુ વડુઆ - વડુ | વડવા ?
- મોટું થાનકિ
- સ્થાનક
કુણહિં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org