________________
૧૮૮
રસીલા કડીઆ, શીતલ શાહ
Nirgrantha
વિહરમાન જિનવર નમો રે લો, કરતા ભવિ ઉપગાર, સુ. કેવલ કમલા ભોગવે રે લો, સંશય છેદણહાર, મ. અઢારમા મહાભદ્રજી રે લો, પ્રણમો ભવિ બહુમાન, સુ. પાપસ્થાન અઢારને રે લો, ટાલણ કેસ કહાન, મ. અઠ્ઠાવીસ પ્રતિમા ભલી રે લો, તેહના દેહરા માંહિ, સુ. મોહ પયડી નિકંદવા રે લો, દીપે તેજ અથાહ, મ. સર્વ થઈ એકત્રીસ ભલા રે (લો), પંચતીરથી પ્રાસાદ, સુ. એકલમલ અડ્યાલીસા રે લો, દેવી હોય આહાદ. મ.
ઢાલ
એકવીસાની - દેશી ઇમ કરતાં રે પંચતીરથી પચાસ રે, અઢીસે જિન રે પંચગુણા તે ખાસ રે, બારસે ચાર રે એકલમલ મનોહાર રે, કાઉસગીઆ 2 તિમ સીત્તેર સુખકાર રે.
(તોટક) સીત્તેર કાઉસગીઆ નમીનેં ચોમુખ આર નમોવલી, સોલ જિન ચોગુણા કરતાં ભવિક પ્રણો મનસ્લી, ષટ પટ્ટમાં ત્રણસેં ને ઉપરિ ચૌદ પ્રતિમા સાર રે, પંચ ચોવીસવટા માંહિ જિન એકસોવીસ ધાર રે. સામાન્ચે રે તેરસે ઓગણ આલીસ રે, ઓગણસસે રે ચૌવોત્તર વિશેષ રે, આરસમઇ રે જિન નમીઇં સુજગીસ રે, ધાતુમઇ રે હર્વે ભાયું જગદીસ રે. ૩
(તોટક) નવસે સત્તાવીસ એકલમલ કાઉસગીઆ સાત રે, અડતાલીસ સિદ્ધચક્ર વંદો પનર પટ સવિ ધાત એ. પંચતીરથી તેરસેવીસ છાસઠમેં તસ બિબ એ,
કમલ એકાદશ ભલેરાં મરુસ્થલે જિમ અંબ એ. ચોવીસવટા રે એકસા બોત્તેર પાસ રે, એકતાલીસમેં રે અઠાવીસ જિન વાસ રે, દસ ચોમુખ રે અદ્યાશી જિન તાસ રે, પાટલી વલી રે આઠમેં સેંતાલીસ રે. ૫
(તોટક) ત્રેવીસમેં ત્રેપન સામાન્ચે વિશેષે બારસહેંસએ, છસેં અડસઠ હવે રજ(ત)માં પનર બિંબ લહેંસએ, સિદ્ધચક્ર ત્રેપન ને પટ એક પાટલી એકત્રીસ એ, પરવાલાં પ્રભુ પાંચ દીપે રતનમઇ પંચાસ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org