________________
Vol. II. 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
૧૮૯
હાલ
ભરત નૃપ ભાવસ્યું એ - એ દેશી ઇંણિ પર્વે થંભતીરથ તણી એ ચૈત્યપ્રવાડી ઉદાર ગાઈ હરખું કરીએ દેખી પ્રભુ દેદાર
નમો ભવિ ભાવસ્યું એ - એક ટેક દેઉલ દેથી દિલ ઠરે એ કામઇ જિન એ, દેશી ચિત્ત ઉલ્લસે એ કીધો એહ વિવેક.
ર નમો. નિત નિત પૂજા નવ નવીએ આભૂષણ બહુમોલ, જાણું સરગે ઘડ્યાં એ કોય નહીં ઇણ તોલ.
૩ નમો. ઓછું અધિકું એહમાં એ જેહ કહ્યું મતિમંદ, ષામેં હરખું કરી એ પામું પરમાણંદ.
૪ નમો. સંજમ ૧૭ બ્રહ્મચર્ય ૧૮ વર્ષમાંએ કીધો એ અભ્યાસ, ત્રંબાવતી નયરીમાં એ ભા રહી ચોમાસ.
પ નમો.
કલસ ઇય સકલ જિનવર ભવિક ભય હર વીર જિનવર શાસને, સંવેગસંગી સત્યવિજય કપૂરવિજય તસ આસનેં, ષિાવિજય જિન શીસ સુંદર ઉત્તમવિજય મુણિંદ એ, પવિજય તસ શીસ જંપે ગાયા તેહ જિદિ એ.
ઇતિ શ્રી ખંભાયત બંદર ચૈત્ય(પરિ) પાટી સ્તવન | પ્રસ્તુત ચૈત્યપરિપાટીને આધારે અહીં મૂળનાયક, તેના દેરાસરની સંખ્યા તથા પ્રતિમા સંખ્યા તથા તેનું વર્ગીકરણ અલગ તારવી બતાવ્યાં છે. મૂળનાયક દેરાસર
પ્રતિમા સંખ્યા
સંખ્યા
આદિનાથ અજીતનાથ સંભવનાથ સુમતિનાથ ચંદ્રપ્રભ સ્વામી સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંસનાથ વાસુપૂજય સ્વામી
૪૯૦
४८ ૧૨૬
૯૯ ૩૫૫
૧૦ ૧૫૧
૫૩ ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org