________________
vol. III - 1997-2002
ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ
એક અજિત જિનવર તણું રે, દોય સંભવ જિન ધામ, એક મિથ્યાત્ત્વ રાગ દ્વેષનેં રે, માનું ટાલણ ઠામ રે. અડતાલીસનેં એકસો રે, છવ્વીસ જિનવર બિંબ, શિવસાધનનું જાણજ્યો રે, પુષ્ટપણે અવલંબ રે. પંચમ ગતિકારક વિભુ રે, પંચમ સુમતિ જિણંદ, દોય દેઉલ થઇનેં નમો, નવ્વાણું જિનચંદ રે.
Jain Education International
ચંદ્રપ્રભુ જિન આઠમા રે, આઠ કરમ ક્ષયકાર, પાંચ નિશાંત નિશાપતી રે, પાંડુરલંછન ધાર રે.
ત્રણ્યોં પંચાવન પ્રભુ રે, દીપેં તેજ મહંત, એક સુવિધિ જિન હમ્મર્ય રે, દસ જિન પ્રણમો સંત રે,
શીતલ જિન દોય દેહરે(રે), એકસો એકાવન દેવ, શ્રી શ્રેયાંસનેં દહે૨ે રે, ત્રેપન જગપતિ સેવ રે.
દોય દેઉલ વાસુપૂજ્યનાં રે, જિન એક્સો ઇગવન્ન, વિમલનાથનાં દેહરાં રે, રત્નત્રયી પરેં ત્રણ્ય રે. દોયસે પનર જગતાતની રે, મૂરતિ ભવિ શિવદાય, ધર્મનાથ એક દહેરે રે, બ્યાશી શ્રી જિનરાય રે, શાંતિનાથ જિનવર તણાં રે, દેહરાં દીપે અગ્યાર, આઠસે પન૨ જિનવરુ રે, નમતાં લહેં ભવપાર રે. દોય કુંથુ જિન ચૈત્ય છે રે, છાસઠિ તિહાં અરિહંત, અર જિનવર ઘર એક છે રે, તિહાં બાવીસ ભગવંત રે. મુનિસુવ્રત પણ દહેરે રે, પડિમા બિસેને છવીસ, નમિ જિન દેઉલ એકમાં રે, એકસો બોત્તેર જગદીસ રે.
નેમિનાથ બાવીસમા રે, વીસ તિહાં વીતરાગ, બાવીસ પરિસંહ જીપવા રે, પરવરયા માનું મહાભાગ રે.
ત્રેવીસમા જિન પાસનાં રે, દેઉલ છે ત્રેવીસ, પનરસે ઉપર નમો રે, પ્રતિમા પીસતાલીસ રે.
પાંચ દેઉલ મહાવીરનાં રે, જિન એકસો ઓગણીસ, જિન ઉત્તમ પદ પદ્મનેં રે, જમતાં વાધે જીસ રે.
ઢાલ
સીમંધર જિન વિચરતા રે, તેહનાં દેહરાં દોય સુખકારી રે, પંચાવન ડિમા નમો રે લો, જિણથી શિવસુખ હોય મનોહારી રે.
For Private & Personal Use Only
૫ વિ.
૬ વિ.
૭ વિ.
૮ વિ.
૯ વિ.
૧૮૭
૧૦ વિ.
૧૧ વિ.
૧૨ વિ.
૧૩ વિ.
૧૪ વિ.
૧૫ વિ.
૧૬ વિ.
૧૭ ભવિ.
૧૮ વિ.
૧
www.jainelibrary.org