________________
રસીલા કડીઓ, શીતલ શાહ
Nirgrantha
ત્યારબાદ કવિએ પોતાની ગુરુપરંપરાના નામ આપીને, રચિયતા તરીકે પોતાનું નામ જણાવ્યું છે. એ પ્રમાણે તેઓ સંવેગસંગી સત્યવિજય - કપૂરવિજય - ખીમાવિજય - જિનવિજય - ઉત્તમવિજયના શિષ્ય હતા.
કઠિન શબ્દો
૧૮૬
Jain Education International
વાસવવંદ્ય
દેઉલ
પરોહણા
સાર
સગ
ઇગવ
નિશાંત
હમ્મર્ય
ઘર
પણ
જીપવા
પરવરયા
પિંડમા
કાન
પયડી
અથાહ
મનરુલી
કાષ્ટમયી
અંબ
.........
ઇન્દ્રએ જેને વાંઘા છે તે
દેરાસર
પરોણા
સારું
?
એકાવન
ઘર
દેરાસર
દેરાસર
પાંચ
જીતવા
તૈયાર થયા
પ્રતિમા
કૃષ્ણ
પ્રકૃતિ
ઘણા
મનના આનંદી
લાકડાની
પાણી
૨. પદ્મવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી (સં. ૧૮૧૭) પ્રણમી સરસતી ભગવતી રે, તિમ જિનવર ચોવીસ, ત્રંબાવતી તીરથ તણી રે, કહુ પરિપાટી જગીસો રે.
ભવિજન ભાવસ્યું વંદો વાસવવંદ્ય રે શિવસુખ દાવસ્યું - એ ટેક
અગણ્યોત્તર દેઉલ ભલાં રે, સક્કરપુરમાં રે દોય, એક દેઉલ ઉંદેલમાં રે, દેષી અચરજ હોય છે.
ભોંયરા પાંચ સોહામણાં રે, દોય પરોહણા સાર, ઈંણિ પરે અગન્યાસી થયાં રે, ચૈત્ય ઘણું મનોહાર રે. સગ ભય વારણ સાત છે રે, રીષભજી ચૈત્ય ઉત્તુંગ, ચ્યારસે ને જિન તણી રે, પ્રતિમા પ્રણમો રંગ રે,
For Private & Personal Use Only
૨ વિ.
૩ વિ.
૪ વિ.
www.jainelibrary.org