SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1.1995 લખપતિ કૃત “સેતુજાહિ” લોચન લેપમઈ સામીય દીઠઉ, ધન્ન દિવસ ભયઉ આજ; આરાસણિ જગ વિરુ થાપી, સમરસર્યા સવિકાંજ. બહિનડી. 8 સિવસુખ કારણ નરય નિવારણ, ત્રિભુવન-તારણ દેઉ; કુંકુમકૂલિ કપૂરિહિ પૂજિસુ, સલ કરિસ કર બેઉ. બહિનડી. 9 પુંડરીક ગણહર પય પણમી, સીલમય કોડાકોડિ; પંચઈ પંડવ રાયણિ પ્રણમિસુ, ચરણ–યુગ કર જોડિ. બહિનડી. 10 અપદિ જિન મોહમયંમ - કર લેપમ જિગ બાવીસ; મુનિસુવ્રત-વર્ધમાન-સાચઉર, જગિ પૂરવઈ જગીસ. બહિનડી. 11 ખરતરવસહીય દૃષ્ટિ દીઠી, પાપ પખાલિય દેહ; થોડામાહિ સવેવધિ થાપી, વાત ઘણી છઈ એહ. બહિનડી. 12 નંદીયસર વરિ નિરપમ નિરખિસુ, થુંભાણપુર અવતાર; નેમિ અંબાઈ સામિ પજૂનિ, ફલ પામિઉ ગિરનાર. બહિનડી. 13 નવ નવદેઉલ બિંબ અસંખ્યા, ગુણણા નહી મઝ પાડિ; દષ્ટિ અદષ્ટિ સવે જિણ વંદઉં, કીધી ય ચેત્ર-પ્રવાડિ. બહિનડી. 14 ધન નરનારિ નિપુણ નિશ્ચઈ જે, નિત [નિત નમઈ યુગાદિ; લખપતિ ભણઈ તહિ ભાવના ભાવ પુણ્ય અનંતઉ નાદિ. બહિનડી. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249318
Book TitleSettujja Chetta Pravadi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size288 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy