________________
સં. મધુસૂદન ઢાંકી
Nirgrantha
‘લખપતિ' કૃત “સેતુજ ચેત્ર પ્રવાડિ”
(દેશી ઢાળ) કહીય જગગુરુ (જુ)ગતિઈ જુહારિસ,
* મનશુદ્ધિ સેતુજ સામી; તીઈ ભવદુહ પાતગ છૂટિસ,
ધ્યાન ધરિસુ પ્રભુ ઈસીસ નામી:
બહિનડી અપ્તિ ગુણ ગાઉ. ૧ આદિ જિગ્રેસર ઓલગ લાઉં,
સેતુજ વાટડી જાઉં, બહિનડી અ—િ ગુણ ગાઉં. અંચલી. પાલીતાણઈ પાસ જિાણેસર,
પય પહિલઉ પણ મેસુ લલતસરોવર લહિરડી તીરઈ
વીરિસિઉનેમિ નમેસુ, બહિનડી. ૨ પાજઈ ચડીનઈ માડી દેવિ,
વંદિસુ મન ધરી ખંતિ; કોડિઈ કવાડજખ મુખ જોઈસુ,
સંતિકરણ જિયઉ સંતિ. બહિનડી. ૩ અણપમ-સરવર પાલિ પ્રવેસિઈ,
આદિ પ્રમુખ જિગ રિ; સરગારોહણ રંગ કરી નઈ,
પઈસિસ સહદુવારિ. બહિનડી. ૪ તિલખું-તોરણ નયણે પેખી,
આણંદ ભયઉ અપાર; મનવંછિત ફલ સામીય પૂરઈ,
સેતુજ-ગિરિ-અવતાર. બહિનડી. ૫ રંગમંડપ રંગિ મારું મન મોહિઉ,
બાહડ મંત્રિ ઉદ્ધાર; વસ્તિગિ તેજપાલ ગુણગરૂડિ,
કોઈ ન પામઈ પાર. બહિનડી, ૬ સૂર-ઉદય (ખિજિ)સઉ એહ વિમલાચલ,
સેવઈ (સુ)નર સાથ; હૃદયકમલિ વિકસ તિણિ દીઠઈ,
નયણિ નિહાલિસુ નાથ. બહિનડી. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org