________________ મને કયા આદર્શો કાશીમાં બાંધે? [271 પ્રકટેલી. આ તેમને આદર્શ મને કાશીમાં પ્રેરક બને અને તે જ આદર્શને પિતાની ઢબે વશ થઈ મેં બહુ જ નાના પાયા ઉપર મારી પ્રવૃત્તિનાં મંડાણ માંડ્યાં. મારે ઉમેરવું જોઈએ કે શ્વેતાંબર કોન્ફરન્સ અને કેટલાક અંગત મિત્રો હું ધારું તે કરતાં પણ મારા કાર્યપણે વધારે અનુકૂળ હતા અને છે, તેમ છતાં મેં વિશાળ આદર્શ સામે રાખીને પણ નાના પાયે પ્રવૃત્તિ કેમ શરૂ કરી, એને જવાબ મારી મર્યાદામાં છે. અત્યારે તે હું આ લેખદ્વારા પ્રથમના બે લેખની પુરવણીરૂપે એટલું જ સૂચવવા માગું છું કે જે મારા કાશીના વસવાટનું કે અલ્પ–સ્વલ્પ પ્રવૃત્તિનું મૂળ કારણ હોય છે તે ઉપર સૂચવેલ આદર્શ જ છે. –જેન, 10 જાન્યુઆરી, 1933 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org