________________
-મારા જીવનમાં “પ્રકાશ”નું સ્થાન હશે તે ભલે તેમ છે, પણ માત્ર બત્રીશ આગમ ને થોકડાઓમાં તો રચ્યાપચ્યા રહી ન શકાય. આ રીતે અઠ્ઠાવનની સાલ સુધીમાં મને એક પ્રબળ બળવો કર્યો.
ચક્કસ સમય યાદ નથી પણ લગભગ એ જ ગાળામાં પ્રકાશ પત્રમાં વીર અને પુરુષાર્થ શ્રીમાન ધર્મવિજયજી મહારાજના કાશીમાં સંસ્કૃત અભ્યાસ માટે થનાર પ્રયાણના સમાચાર વાંચ્યા. પ્રકાશ પત્રના આ સમાચાર મારા બુભૂક્ષિત મનને વધારે ઉશ્કેર્યું અને સાથે સાથે એ અંધાયુગી જીવનક્રમમાં એક આશાનું કિરણ મારી સામે ફેંકડ્યું. તે પછી ખાનગી વિવિધ પ્રયત્નને પરિણામે છેવટે હું ૧૯૬૦માં નવજીવનપ્રવેશક અને પિષક શ્રીમાન ધર્મવિજય મહારાજનાં ચરણોમાં કાશી સ્થળે આવ્યા. આ વખતની અને ત્યારપછીના અત્યાર લગીના લગભગ એકત્રીશ વર્ષની આત્મકથા કહેવાનું આ સ્થાન નથી તેમ જ એટલે સમય પણ અત્યારે નથી. હું જાણું છું કે એ આત્મકથામાં શાસ્ત્રમંથન, શાસ્ત્રવિચારણા, ધર્મચિંતન, ધર્મમંથન, સમાજપરિચય, સામાજિક પ્રશ્નોને ઉહાહ, ફિરકાના સ્થાનમાં સમાજદષ્ટિનું અને સમાજના સ્થાનમાં રાષ્ટ્ર તેમ જ વિશ્વદષ્ટિનું સ્થાન ઇત્યાદિ જે વિષયે અનુભવગત છે તે જે મોકળા મને પૂર વખત લઈ ચવ્યું તે ઘણું જણ એ વાંચી પિતાના અનુભવોને એની સાથે સરખાવી સામે અનુભવી શકે અને તેના પતન-ઉત્પતનમાંથી તેઓ પિતાના વિષે પણ કાંઈક વિચારી શકે, પરંતુ અહીં મારો ઉદ્દેશ પરિમિત છે અને તે એટલે જ કે પ્રકાશ પત્રનું મારા જીવનમાં શું સ્થાન છે એ દર્શાવવું.
શ્રીયુત પરમાનંદ કાપડિયાના પ્રકાશ પત્ર સાથેના સંબંધ પછી જે કાંઈ તેમાં વિશાળતા અને ઉદારતાની દિશામાં ઘેડ ફેરફાર થયે છે તેને અને બીજા અતિ ઘેડા ફેરફારને બાદ કરીએ તો એ પત્ર વિષે આ ક્ષણે મારા મન ઉપર ચોગ્ય પત્રત્વની સારી છાપ નથી. મારા મન ઉપર એવી છાપ પડી છે કે એ પત્ર તાવિક રીતે અભ્યાસપૂર્ણ અને તદ્દન નિષ્પક્ષપણે સામાન્ય ધર્મને પણ વિચાર નથી કરતું તે પછી જૈનધર્મને વિચાર કરવાની અને તે ઉપર પ્રકાશ ફેંકવાની વાત તે બાજુએ જ રહી. પરંતુ જે મારી આ ધારણા આંશિક પણ સાચી હોય તે તે અત્યારની માનસિક ભૂમિકાની છે. મારું મન ઘણા નાના-મોટા વાડા વટાવી આગળના અલક્ષિત મેદાનમાં કૂદકા-ભૂસકા મારતું હોય અને જુદી જુદી દિશાઓ સ્પર્શવા ભટકતું હોય તે એ એના ગુણ કે દોષથી પ્રકાશ પત્રને વિષે એમ કહ્યું એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org