________________
૨૦૨]
દેશન અને ચિંતન
કાઢી લેવાનું; એટલે એ જેટલું તાજું તેટલું જ ઠંડું. સ્નાન કરનારને ખાસ કરીને ગુજરાતીને—પહેલાં તે પાણી હિમ જેવું ઠંડું લાગે ને ગભરાવી-થથરાવી મૂકે, પણ એકવાર તે થેાડી ડેલ પેાતાના શરીર પર જીવ માટ કરી રેડી દે કે પછી પપ નીચેથી ઊડવાનું મન જ ન થાય; એટલી આ પાણીની બલપ્રતા અને તાજાપણાની શક્તિ.
કેટલાંક વર્ષ અગાઉ જમીનમાં પાણી આટલું... ઉપર ન હતું, પણ જ્યારથી ત્યાં નહેર આવી ત્યારથી પાણી વધ્યું. એ નહેર સતલજ નદીમાંથી લેવામાં આવી છે. ત્યાંની નહેર ગુજરાતની એક મેટી નદી સાથે સરખાવી શકાય. તે નહેરના પુત્ર લગભગ ૧૧૦ કામ જેટલે લાંબો છે, અને તેટલા પહોળા પટમાં ખૂબ ઊંડુ પાણી વહ્યા કરે છે. એ નહેરથી ત્યાં લાભ થયેા છે તેમ જ હાનિ પણ થઈ છે. ણેખરે સ્થળે પાકમાં વધારા થયા છે, પણ પાણીના સ્મૃતિ વહેણને લીધે આજુબાજુનાં કેટલાંક ગામેનાં ખેતરની ફળદ્રુપતા એછી થઈ છે અને ક્વચિત ચિત નાશ પણ પામી છે. જમીનના ક્ષાર ભાગ ઉપર આવી જવાથી જ્યાં પાણી પડયુ હોય ત્યાં તે જલદી સૂકાતુ નથી; તેથી ખેતી કરવામાં પણ ઘણી અડચણ આવે છે. જમીનમાં પાણી બહુ ઉપર આવી જવાથી મકાનેાની સ્થિરતાને ધક્કો લાગ્યા છે અને ખુદ ગુજરાનવાલામાં ઘણાં પાકાં અને મજબૂત મકાને એ જ કારણથી માં તા જમીનદોસ્ત થયાં છે કે કાં તે ફાટી ગયાં છે. નવી ઇમારતે બધાવવા ઇચ્છનાર કેટલાક દી દર્શીએ આ કારણથી હાલ તા વિચારમાં પડી ગયા છે.
ત્યાંની ખાસ નીપજ ઘઉં, ચણા, અડદ અને ચોખાની છે. શ્વાસ પણ પુષ્કળ થાય છે. પહેલી ત્રણ ચીજો તે ત્યાંના લેાકા ખાસ વાપરે છે. ચોખા ખાવાનો રિવાજ ત્યાં નામ માત્રના છે. સારા શ્રીમંત ગૃહસ્થને ત્યાં ચાખા વારતહેવારે જ ર્ધાય. આ ચૈાખા બહુ સારા અને કિંમતી હોય. છે. આપણા અમદાવાદની બજારમાં મળતા ખાસમતી અને વાંસીના ચાખા તે જ આ ચેાખા, સારામાં સારા ચેખાની કિંમત ત્યાં જ આપણા મણના દશ રૂપિયા પડે છે. ત્યાંના લોકોને પૂછીએ કે ‘ તમે ભાત કેમ ખાતા નથી? ત્યારે જવાબમાં હસીને કહેઃ ! એ તમને ભાતખાઉ પેચા ગુજરાતીઓને સાંધ્યું. અમારાં આ હુડ એથી કાંઈ થોડાં જ ભરાય ? ’
ત્યાંના લોકાના મુખ્ય ખારાક ઘઉં અને અડદ છે. ત્યાં અડદને એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org