________________
મારા પંજાબના પ્રવાસ
[3]
ઉનાળાની આ રજા પજાબમાં ગાળવાના પ્રસંગ આવ્યે . તેથી મારી ઉત્સુકતા અને આનવૃત્તિ ખૂબ વધ્યાં. પંજાબને આ પ્રવાસ ચાથી વખતના હતા. પહેલાં ત્રણ વાર હું ત્યાં ગયેલા પણ તે વખતે તેટલા દૃષ્ટિઉન્મેષ ન હતા. આ વખતના પ્રવાસમાં મારાં ખાસ ત્રણ દષ્ટિબિંદુ હતાં: (૧) પ્રાંતિક વિશેષતા નિહાળવાનુ'; (૨) આર્ય લોકેાની પ્રથમ આવી વસવાટ કરવાની ભૂમિ તરીકે તેની વિશેષતા જોવાનુ: અને (૩) અસહયાગ પહેલાંની અને ત્યાર પછીની તે ભૂમિની સ્થિતિ અવલાકવાનુ
મારો છા આખા પંજાબમાં ફરવાની ન હતી, પણુ ગુજરાનવાલા, અમૃતસર્વગેરે જેવાં ખાસ સ્થળેા જ નિહાળવાની હતી. પંજાબના હત્યાકાંડ વખતે ત્યાંની ખરી હકીકત મેળવવા નિમાયેલી તપાસમિતિ તરફથી જે રિપેટ બહાર પડ્યો છે તેના વાચકે ને ગુજરાનવાલા સ્મરણેામાં હાવું જ જોઈએ. અમૃતસર તે જગજાણીતું છે. પહેલાં હું ગુજરાનવાલાની વાત
કહી દઉં.
ગુજરાનવાલા
અમદાવાદથી તા. ૪ એપ્રિલે અપેારે કાસ્ટમાં નીકળી દિલ્હી અને લાહોર થઈ તા. ૬ એ ગુજરાનવાલા પહોંચ્યા. આ શહેરની વસ્તી લગભગ સાઠ હજારની હશે. પત્નબ પેાતાનાં સુંદર હવાપાણી માટે પ્રસિદ્ધ છે; અને તેની સરસ આબોહવા માટે જે કેટલાંક ખાસ સ્થળેા પ્રસિદ્ધ છે તેમાં ગુજરાનવાલા પણ એક ગણાય છે.
જેમ ત્યાંનું પાણી પાષક અને પાચક છે તેમ ત્યાં પાણીની છૂટ પણ ખૂબ જ છે. લગભગ દરેક ઘરે અને દરેક સ્થળે જમીનમાંથી સીધા પપ મૂઢેલા હોય છે. ત્યાં જમીનમાં પાણી દાઢ એ હાથ ભાગ્યે જ ઊંડુ હશે. આથી ગમે ત્યાં બેસી પપ ચલાવીએ કે ધાધમાર પાણી આવ્યે જ જાય. આખા શહેરમાં આ પપની પદ્ધતિને લીધે નળની વ્યવસ્થા દાખલ થઈ નથી. જ્યારે પીવાનું કે નાહવાનું મન થાય ત્યારે સીધુ. જમીનમાંથી પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org