________________
માપ જાઅને પ્રયાસ
[ ૨૦૩
બધા વપરાશ છે કે તુવરને લાકેા ઓળખતા જ નથી એમ કહું તે ખાટુ નથી, આ વાત એક રસિક હકીક્તથી સ્પષ્ટ કરી દઉં.
t
હું જ્યારે અમદાવાદથી નીકળવાના હતા ત્યારે ગુજરાનવાલામાં વસતા. મારા એક ગુજરાતી મિત્રે એ ચીજ સાથે લાવવા તાર કર્યાં. આ મિત્ર ગુજરાતી હોઈ તુવરની દાળ અને કાકમને અભાવે તેમ જ અડદની દાળના હંમેશના વપરાશથી ખૂબ કંટાળ્યા હતા. તેમનાં શિક્ષિત પત્ની તે તુવરની દાળને સ્વપ્નમાં પણ ઝંખતાં. એટલે તેઓએ મારા ઉપર તાર મુકાબ્યા : ‘ તુવર્ અને કાકન લેતા આવશે.' પણ્ તારમાસ્તર પાખી હોવાથી તુવર અને કાકન એ શું તે તે જાણતા ન હતા. તેથી તેણે તારમાં લખ્યું : સુવર અને કાકેન લેતા આવશે.' આ તાર વાંચી હું તે સમજી ગયે કે તારમાસ્તરની ભૂલ છે—ભૂલ શાની, સમજફેર છે——કારણ, હુ જાણુતા હતા કે તાર કરનાર વ્યક્તિ ગુજરાતી હોઈ જરૂર અડદથી કંટાળ્યા હરશે. એટલે તુવર નામ ભલેને તારમાસ્તરથી અજાણ્યું હોય પણ સુવરથી તે તે જરાએ અરિચત ન જ હોય. ત્યાં તો ગાળ જ · સાલે મુવર’ની હોય છે; અને સુવાની સંખ્યા પણ ત્યાં સારી છે. હિંદુ માંસભક્ષી હોય. તે સુવરનું માંસ તેણે ચાખેલુ પણ હોય. વળી પંજાબમાં ખટાશ આમચૂરની વપરાય છે, એટલે કાક્રમ એવું તેા નામ જ નથી. માસ્તર કાકેનને તે જાણે, કારણ કે એક ફી ચીજ તરીકે પોતાના અભ્યાસમાં તે આવ્યુ જ હોય. આ કારણથી તુવર અને કાષ્ઠમને બદલે સુવર અને કાકેનનેા તાર થયેલા..
'
અસ્તુ.
આપણે ત્યાં અદ જેટલા ભારે ગણાય છે તેટલા જ તે પંજાબમાં હલકા ગણાય છે. આ ત્યાંના પાણીના પ્રભાવ. ત્યાં એટલા બધા પાર્ક છે કે તેના શ્રેષ્ટ ખારાકને લીધે ત્યાંના ધોડા મજબૂત રહે છે. હું ત્યાં હતા ત્યારે ચણાના છેડવા પાકેલ દાણાના ઘાસની માફક વેચાતા અને તે જ ખરીદી લાકા ધાડાને નીરતા.
ચણા ખૂબ જ
પશુઓ પ્રમાણમાં ઘણાં છે અને પુષ્ટ પણ છે. ગાયાની સખ્યા ઓછી. છે એટલે તેને અવેજ વાળવા હોય તેમ ભેસેની સંખ્યા ખૂબ જ છે.. મારી મુસાફરી દરમ્યાન એવી એક પણ ભેંસ કે ખીજુ` àાર માલૂમ નં. પપ્પુ' કે જેનાં હાડકાં અહીંની માફક દેખાતાં હોય. દૂધ પણ તેટલું જ ઘટ્ટ અને સ્વાદિષ્ટ. જો કે અહીંની જેમ માથુ ત છે જ છ્તાં ત્યાં ગમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org